વિવેક યુ. જોશી posted: ""
|

નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
વિવેક યુ. જોશી posted: ""
|
WI-FI EDUCATION IN GUJARAT |
બસ હવે આજ ઉપાય રહ્યો CCC/CCC+ પાસ કરવનો .....????????? Posted: 13 Aug 2014 07:26 PM PDT CCCના બોગસ સર્ટિ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ-સરદાર કૃષિનગરનો કર્મચારી પોલિટેકનિક કોલેજમાં ફીની પાવતીમાં સિક્કોકરાવવા આવતાં ભાંડો ફૂટયો,કોલેજના આચાર્યએ ૬૭ કર્મચારી સામે પોલીસ ફરિયાદનોંધાવી- છેકછાક તેમજ ખોટા સહી- સિક્કા કરી બનાવટી માર્કશીટો તૈયાર કરાઇ છેકેવી રીતે બહાર આવ્યું કૌભાંડદાંતીવાડા સરદાર કૃષિનગરના કર્મચારી ગજાનંદ ચુનીલાલ રાવલે તેમની કચેરીની એકાઉન્ટ શાખામાં સીસીસીની પરીક્ષાની ફીની પાવતી રજૂકરી હતી. જોકે, અધિકારીએ તેના ઉપર પરીક્ષા સેન્ટરનો ગોળ સિક્કો લગાવીઆવવાનું જણાવતાં તેઓ પાલનપુર પોલિટેકનિક કોલેજમાં સિક્કો મરાવવા આવતાં સમગ્ર કૌભાંડનો ભાંડોફૂટી ગયો હતો.ડુપ્લીકેટ માર્કશીટમાં 'એમ'અક્ષરની સહીજે કર્મચારીઓ પાસેથી ડુપ્લીકેટ માર્કશીટો મળી છે. તેમાં પોલિટેકનિક કોલેજનો ડુપ્લીકેટ સિક્કો તેમજ 'એમ' અક્ષરની સહી છે.આગળ વાંચો ઓનલાઇન નાપાસ, ડુપ્લીકેટ માર્કશીટમાં પાસ બનાવટી માર્કશીટનું કૌભાંડ આચનારા કર્મચારીઓ ઓનલાઇન પરિણામમાં નાપાસ જાહેર કરાયા છે. જ્યારે તેમની ડુપ્લીકેટ માર્કશીટમાં ગુણ સાથે ચેડાં કરાયા છે. અથવા ઇએક્સ લખવામાંઆવ્યું છે.હજુ પણ નકલી માર્કશીટો બહાર આવવાની શક્યતાઓનકલી માર્કસીટ કૌભાંડના પર્દાફાશ બાદ કોલેજના આચાર્ય દ્વારા જિલ્લાની તમામ કચેરીઓના કર્મચારીઓના સીસીસી સર્ટી. ખરાઇ માટે મંગાવાયા હતા. જેમાં કેટલીક કચેરીઓ દ્વારા સર્ટી. મોકલવાના બાકી છે. માટે હજુ પણ નકલી માર્કસીટો બહાર આવવાની શકયતા છે. |
Special Independence Offer for you.Kachhua. Posted: 13 Aug 2014 07:03 PM PDT Special Independence Offer for you.Special Independence Offer for you. Buy any one course and get one course free.... free..... Independent day offer for all in Kachhua. Pay online using ATM card and get one course free. It means buy one get one free. HTAT,TET,TAT,GPSC,TALATI,CLERK,SBI,PEON VAGERE EXAM MATE BEST OFFEER. Najik na samay ma j bharti o ni jaherat aavvvani chhe tyaare atyar thi j taiyari saru karo. Join thava mate Image par click karo. |
JAIL SIPAI (MALE & FEMALE) CLSS-3 DIRECT RECRUITMENT Posted: 13 Aug 2014 06:59 PM PDT JAIL SIPAI (MALE & FEMALE) CLSS-3 DIRECT RECRUITMENT TOTAL 400+25=425 VACANCIES OPEN MALE 204 FEMALE 11 SEBC MALE 108 FEMALE 08 SC MALE 28 FEMALE 02 ST MALE 60 FEMALE 04 ONLINE APPLICATION START FROM 16/08/2014 LAST DATE :- 05/09/14 WEBSITE :- http://ojas.guj.nic.in/ Fees :- Download Challan.Only Open Category candidates Have to pay 112 including post Charge. Till 08/09/2014 (3pm) |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News |
GMDC Recruitment - Network Administration Post Posted: 12 Aug 2014 10:37 PM PDT Advertisement No: 11/2014-15 Applications are invited for the post of Network Administration by Gujarat Mineral Development Corporation Ltd, Ahmedabad. Applicants are required to apply online on i-Recruitment portal to the link as mention below. All information related to educational qualification, age limit, pay scale, work experience, etc is provided in official notification. Other details are given below. Job Description: Job Title: Network Administrator Number of Vacancies: 01 Salary: Rs. 20000/- pm What are the Eligibility Criteria to Apply for Network Administration?Educational Qualification: Candidate should have obtained a Bachelor Degree in any discipline and CCNA & CCNP Certified Age Limit: Candidate should have born on or after 25/08/1984 Age Relaxation: 5 years relaxation for reserved category candidates Dates to Remember: Last Date for Submission of Online Application: 25/08/2014 by 24.00 hours How to Apply for Network Administration?Interested and eligible candidates are required to apply online on i-Recruitment portal to the link www.gmdcltd.com in the prescribed time limit. For more details read official notification.Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
Gujarat Maritime Board Recruitment 2014: Chief Nautical Officer (FGM)-01 Post Posted: 12 Aug 2014 10:31 PM PDT Gujarat Maritime Board, Gandhinagar is inviting applications for the post of Chief Nautical Officer. Applicants are required to apply in the prescribed format. All information regarding educational qualification, age limit, pay scale, etc is provided in official notification. Other details are given below. Job Description: Job Title: Chief Nautical Officer (FGM) Number of Vacancies: 01 Salary: Rs. 37400-67000/- + GP of Rs. 8900/- What are the Eligibility Criteria to Apply for Chief Nautical Officer?Educational Qualification: Candidate should possess a Master Certificate of Competency with 10 years experience in port Administration Age Limit: not more than 45 years Age Relaxation: read official notification Dates to Remember: Last Date for Receipt of Application: 20/08/2014 How to Apply? Interested and eligible candidates are required to apply in the prescribed format and send it along with necessary testimonials to below mention address by post. Application form is enclosed with the official notification. For more details read official notification. Address: General Manager (HR) Gujarat Maritime Board, Sagar Bhavan, Sector No: 10/A, Opp. Air Force Station, CHH Road Gandhinagar- 382 010 Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
You are subscribed to email updates from www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ |
Posted: 27 Jun 2014 03:30 AM PDT |
You are subscribed to email updates from સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
શિક્ષણ પરિપત્રો |
Posted: 12 Aug 2014 10:17 AM PDT |
Posted: 12 Aug 2014 10:04 AM PDT આજે CCC પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે ૧૧-૩૦ કલાકે સાઈટ ઓપન થઈને લગભગ ૧૦ મિનિટમાં જ ૫૦૦૦ ફોર્મ ભરાઈ ગયા. ઘણા શિક્ષક મિત્રો રાહ જોતા રહી ગયા અને ૫૦૦૦ ફોર્મસ માટેનું રજિસ્ટ્રેશન ક્લોઝ એવો સંદેશો આવી ગયો. પ્રશ્ન એ થાય છે કે પરીક્ષા તથા તાલીમ કમ્પ્યૂટર શીખવા માટે લેવાની છે. નવાઈની વાત એ છે કે સરકારના મતે શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ લેવાની છે તેવા શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરવાનું છે. એકબાજુ સરકાર કમ્પ્યૂટરની તાલીમની જરૂરિયાત છે તેવી વાત કરે છે અને બીજી બાજુ તેવા શિક્ષકો પાસે કમ્પ્યૂટર દ્વારાજ ઓનલાઈન ફોર્મ ભરવાનું કહે છે કે જેમાં ૧૫ કેબી થી ઓછી સાઈઝનો ફોટોગ્રાફ્સ તથા સહી સ્કેન કરી અપલોડ કરવી અને ફોર્મ ભરવું - ફોટો સહી અપલોડ કરવું અને ૧૦ થી ૧૫ મિનિટમાં ક્રિયા પૂર્ણ કરવી. હવે જે શિક્ષકો આટલું ઝડપી આ બધુ કરી શક્તા હોય તેને કમ્પ્યૂટરના સર્ટીફિકેટની શી જરૂર છે ? પ્રશ્ન એ છે કે જો શિક્ષકને તાલીમની જરૂરિયાત છે તો ઓનલાઈન ફોર્મ ભરતા આવડતું હશે તેવું કેવી રીતે માની શકાય ? ૧૦૦૦ કે ૫૦૦૦ ફોર્મ ભરવાના તબક્કામાં ઝડપી ફોર્મ ભરવું તે લોઢાના ચણા ચાવવાની વાત છે. કેટલાયે એવાયે શિક્ષકો છે કે જેને ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કે અન્ય લાભ મેળવવા CCC પરીક્ષા પાસ કરવી અગ્રતાક્રમે છે તેવા શિક્ષકો લિમીટેડ ક્વોટાના ફોર્મમાં ફોર્મ ભરી શક્યા નથી. અને એવા ઘણાયે શિક્ષકો છે કે જેમને હાલ પરીક્ષા પાસ કરવી ખૂબ અગત્યની નથી તેઓ ઝડપી ફોર્મ ભરી શક્યા છે. આવા સંજોગોમાં જરૂરિયાતવાળા લોકોને ખૂબજ હાલાકી અનુભવવી પડે છે. સરકારે જિલ્લાવાઈઝ રજિસ્ટ્રેશન ફોર્મનો ક્વોટા જાહેર કરવો જોઈએ જેથી બધાજ જિલ્લાના લોકોને ન્યાય મળે રહે. આભાર જિતેન્દ્ર પટેલ |
TAT(Higher Secondary) Result - 2014 Posted: 12 Aug 2014 03:22 AM PDT |
CCC Registrations are closed for this session! (Phase 2 ) Posted: 12 Aug 2014 03:22 AM PDT CCC Registrations are closed for this session!Next Session will be announced shortly on our site ccc.gtu.ac.inRegistration will be opening after the announcement on the website.Login |
You are subscribed to email updates from Jitu Gozaria To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
GYANPATH SCHOOL |
Posted: 12 Aug 2014 04:36 AM PDT |
Posted: 12 Aug 2014 03:19 AM PDT GSEB TAT for Secondary Teachers.TAT Exam was held on 27/07/2014.Today GSEB Published official Result of TAT (27/07/2014). Result: Click Here Final Answerkey :Click Here |
Posted: 11 Aug 2014 08:42 PM PDT |
You are subscribed to email updates from GYANPATH SCHOOL To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
શિક્ષણ પરિપત્રો |
TAT માધ્યમિક પરીક્ષા પરિણામ અંતર્ગત Posted: 11 Aug 2014 11:12 AM PDT ૨૭/૦૭/૨૦૧૪ ના રોજ લેવાયેલ માધ્યમિક વિભાગની TAT પરીક્ષાનું પરિણામ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ બપોર ૩-૦૦ કલાક બાદ જાહેર થશે. પરિણામ જાણવા આ સાઈટની મુલાકાત ૩-૦૦ કલાક બાદ લેવી |
Posted: 11 Aug 2014 11:03 AM PDT For CCC New Registrations willstart on 12th August 2014
for Phase - 2.Registration will be closed after5000 Entries.Visit www.ccc.gtu.ac.in |
Posted: 11 Aug 2014 10:56 AM PDT |
You are subscribed to email updates from Jitu Gozaria To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...