ગુજરાત : એક નજરે Posted: 14 Aug 2013 10:26 PM PDT ગુજરાત – પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સિમાડા અનુક્રમે રાજસ્થાન તથા મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ છે. રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્દભવ પામેલી સાબરમતી નદી અને હિન્દુ સંસ્કૃતિની ધરોહર ધરાવતા હડપ્પન અવશેષો લોથલ, રામપુર તથા અમરી વગેરે સ્થળોએ જોવા મળે છે
ગિરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ-સ્થાપ્ત્યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. જેણે શક અને હુણોએ કબ્જે કરેલા વિસ્તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું.
૯મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્યો.
ત્યારબાદ સુદીર્ધકાળ સુધી મુસ્લિમ શાસક અહેમદ પહેલો - જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૯માં અમદાવાદ શાસનની ધૂરા સંભાળી. ઇ.સ. ૧૫૭૦માં સમ્રાટ અકબરે મારવા અને ગુજરાત પ્રાંતની શાસન ધૂરા સંભાળી.
ઇ.સ. ૧૮૧૮ માં બ્રિટીશની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ સૂરત ખાતે તેમનો પાયો નાંખ્યો અને ટૂંકાગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું.
સમયાંતરે ગુજરાતનો કારોબાર વિવિધ રજવાડાંઓના હાથમાં હતો. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારથી લઇ ૧ મે, ૧૯૬૦ સુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્ય હસ્તક હતો. બાદમાં મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઇ સમાવી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો.
ગુજરાતના સ્થાપના કાળથી રાજધાની અમદાવાદ બની હતી. સન ૧૯૭૦માં ગાંધીનગરનું નિર્માણ કરી રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવી.  |
Dahej pratibandhak adhikari jobs..! Posted: 14 Aug 2013 10:04 PM PDT |
ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણી રાહ જોવી પડે તેવા સંજોગો...! Posted: 14 Aug 2013 09:56 PM PDT હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ ગુજરાત સરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસપગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબ સુધી રાહ જોવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં છે અને ત્યાં સતત મામલો પાછો ઠેલાતો રહે છે. દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસવેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુ હતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાત સરકારને અપીલ સાંભળવામાં રસ નથી. એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો...  |
Bk ITI Jobs.! Posted: 14 Aug 2013 09:54 PM PDT |
New District .........! Posted: 14 Aug 2013 09:49 PM PDT |
Happy Indian Independence Day In Advance....! Posted: 14 Aug 2013 09:40 AM PDT Ye baat hawao ko bataye rakhna,Roshni hogi chirago ko jalaye rakhna, Lahu dekar jiski hifazat humne ki… aise TIRANGE ko sada Dil me basaye rakhna….
Watan hamara misal mohabat ki, Todtaa he deewar nafrat ki, Merii Khush Naseebii, Mili zindagi is Chaman Me, Bhula na Sakega koi iski khushboo Ko Satoon Janam mein.
Jai Hind Jai Bharat  |
SSA JOBS................! Posted: 14 Aug 2013 04:04 AM PDT |
Fix Pay Case Ni Sunavni Aaje Che..........! Posted: 14 Aug 2013 12:21 AM PDT FIXPAY CASE MA AAJE SUNAVANI CHHE....................12 MO VARO CHHE..........looked the detail........
  |