શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

શિક્ષણ માહિતી બ્લોગ

શિક્ષણ માહિતી બ્લોગ


Students Examination Registration 2013 HSC Science (1st Semester)

Posted: 15 Aug 2013 06:28 AM PDT


Please read the below informations carefully before filling the form.
If form of any student is not filled properly, it may affect the hallticket processing.
1.   Click Here to View Technical Instruction Document
2.   Click Here to View Help Manual
3.   Click Here to View Instructions For Printing Challan
 
 
 
Note: Recommended Browsers for this application are Mozilla Firefox 
and Internet Explorer.
Click Here to Login
Click Here to Check Application Status
 
Flow

ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


ગુજરાત : એક નજરે

Posted: 14 Aug 2013 10:26 PM PDT

ગુજરાત – પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સિમાડા અનુક્રમે રાજસ્‍થાન તથા મધ્‍યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ છે.

રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્દભવ પામેલી સાબરમતી નદી અને હિન્‍દુ સંસ્‍કૃતિની ધરોહર ધરાવતા હડપ્‍પન અવશેષો લોથલ, રામપુર તથા અમરી વગેરે સ્‍થળોએ જોવા મળે છે

ગિરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ-સ્‍થાપ્ત્‍યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. જેણે શક અને હુણોએ કબ્‍જે કરેલા વિસ્‍તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું.   

૯મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્‍યો. 

ત્‍યારબાદ સુદીર્ધકાળ સુધી મુસ્‍લિમ શાસક અહેમદ પહેલો - જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્‍વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૯માં અમદાવાદ શાસનની ધૂરા સંભાળી. ઇ.સ. ૧૫૭૦માં સમ્રાટ અકબરે મારવા અને ગુજરાત પ્રાંતની શાસન ધૂરા સંભાળી.  

ઇ.સ. ૧૮૧૮ માં બ્રિટીશની ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ સૌ પ્રથમ સૂરત ખાતે તેમનો પાયો નાંખ્‍યો અને ટૂંકાગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું.

સમયાંતરે ગુજરાતનો કારોબાર વિવિધ રજવાડાંઓના હાથમાં હતો. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્‍યારથી લઇ ૧ મે, ૧૯૬૦ સુધી સૌરાષ્‍ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્ય હસ્‍તક હતો. બાદમાં મહારાષ્‍ટ્ર રાજ્યમાં મુંબઇ સમાવી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો.

ગુજરાતના સ્થાપના કાળથી રાજધાની અમદાવાદ બની હતી. સન ૧૯૭૦માં ગાંધીનગરનું નિર્માણ કરી રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવી. 

Dahej pratibandhak adhikari jobs..!

Posted: 14 Aug 2013 10:04 PM PDT

loading...

ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણી રાહ જોવી પડે તેવા સંજોગો...!

Posted: 14 Aug 2013 09:56 PM PDT

હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ 
ગુજરાત સરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ 
મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી
નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસપગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબ સુધી રાહ જોવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં છે અને ત્યાં સતત મામલો પાછો ઠેલાતો રહે છે.
દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસવેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુ હતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી
ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાત સરકારને અપીલ સાંભળવામાં રસ નથી.
એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો...

Bk ITI Jobs.!

Posted: 14 Aug 2013 09:54 PM PDT

loading...

New District .........!

Posted: 14 Aug 2013 09:49 PM PDT

loading...

Happy Indian Independence Day In Advance....!

Posted: 14 Aug 2013 09:40 AM PDT


Independence-Day-2013-wallpaper12Ye baat hawao ko bataye rakhna,
Roshni hogi chirago ko jalaye rakhna,
Lahu dekar jiski hifazat humne ki…
aise TIRANGE ko sada Dil me basaye rakhna….

Watan hamara misal mohabat ki,
Todtaa he deewar nafrat ki,
Merii Khush Naseebii,
Mili zindagi is Chaman Me,
Bhula na Sakega koi iski khushboo Ko Satoon Janam mein.

Jai Hind Jai Bharat

SSA JOBS................!

Posted: 14 Aug 2013 04:04 AM PDT

Fix Pay Case Ni Sunavni Aaje Che..........!

Posted: 14 Aug 2013 12:21 AM PDT

FIXPAY CASE MA AAJE SUNAVANI CHHE....................
12 MO VARO CHHE..........

looked the detail........

https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-frc3/1150221_10201742964397003_2097590370_n.jpg

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Posted: 14 Aug 2013 05:34 PM PDT

ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણીરાહ જોવી પડે તેવા સંજોગો મામલો સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ ગુજરાત સરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસ પગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમકોર્ટમાં છે અને ત્યાંસતત મામલો પાછો ઠેલાતો રહે છે. દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસ વેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુ હતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલકરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાત સરકારને અપીલ સાંભળવામાં રસ નથી. એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો તે પછી સરકારે અપીલ ફાઇલ કરી હતી પણ સરકાર હવે કોઇપણ કારણોસર મામલો મુલત્વી રાખવાની માંગણી કરી રહેલ છે. એન.જી.ઓ .એ ફીકસ પગાર સ્કીમને એ બાબતે પડકારી હતી કે જે પગાર અપાય છે તે મીનીમમ પગારના નિયમ કરતા પણ ઓછો છે વળી ફીકસ પગારદારોને જબાદબારીથી કામ કરવુ પડે છે એટલુ જ નહી નિયમિત પગારદાર જેટલુ જ કામ કરવુ પડે છે. જો સરકાર સુપ્રિમ કોર્ટમા કેસ હારી જાય તો સરકારે આવા કર્મચારીઓને કરોડો રૂપીયા ચુકવવા પડશે અને સરકારી તિજોરી ઉપર બોજો પડશે અમે સરકારની અપીલ ઉપર અમારો જવાબ ફાઇલ કરી દીધો છેપણ સરકાર મામલો સ્થગીત કરવાની માંગણી કરી હીયરીંગ કરવા દેતી નથી તેમ સુત્રોકહે છે. સુત્રો જણાવે છે કે, સરકાર આ યોજનામાં પીએફનાપણ લાભ આપતી નથી અને શ્રમ કાયદાના બધા કાયદાઓનો ભંગ કરી રહી છે. હવે મામલો ર૧ મી ઓગષ્ટે હીયરીંગ ઉપર આવે તેવી શકયતા છે. સરકારે પોલીસ, શિક્ષણ સહિત બધા વિભાગોમાં ફીકસ પગારદાર રાખ્યા છે. સરકારે ૧.પ૦ લાખથી વધુ આવા કર્મચારીઓની ભરતી કરી છે. Source : news paper

FIX PAY

Posted: 14 Aug 2013 02:08 AM PDT

Mitro fix pay na case ma aje sanj sudhi good news malse. Case nu hearing chalu chhe.

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Campus Facility Manager Vacancy at Gujarat National Law University, Gandhinagar

Posted: 13 Aug 2013 10:25 PM PDT

Gujarat national law university, Gandhinagar invites application for the post of Campus Facility Manager. Interested & eligible candidates can apply for the same. All information is available at official notification. Other details are given below.

Job Description:

Job Title: Campus Facility Manager

Salary: Rs. 30000/- per month fix

What are the Eligibility Criteria to Apply for Campus Facility Manager?

Educational Qualification: Candidate must possess the Diploma OR Degree in Civil

Experience: For diploma holder at least 5 years & for degree in civil experience of 2 years

Dates to Remember: Last date for application: 20/08/2013
                                    Provisional interview date: 31/08/2013

How to Apply for Campus Facility Manager:

Interested candidates may send their CV to the place as mention below.

Address: 
The Registrar,
Gujarat National Law University,
Attalika Avenue,
Knowledge Corridor,
Koba,
Gandhinagar-382007
Gujarat (India)
E-Mail: career@gnlu.ac.in,
Tel: +91 (79) 2327 6611 / 12

Source Website:
Read Official Notification at Here:

Official Website: www.gnlu.ac.in

GYANPATH SCHOOL

GYANPATH SCHOOL


Posted: 13 Aug 2013 09:32 PM PDT


બુધવાર, 14 ઑગસ્ટ, 2013

hiteshbamania

hiteshbamania


independse day celebration

Posted: 13 Aug 2013 09:52 PM PDT

hiteshbamania wel come you: independse day celebration 2013: Share on The 67th Independence Day State Level Celebrations in Kutch, Gujarat On the occasion of the 67th Independence Day of Bharat Mata, G...

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


NEWS

Posted: 14 Aug 2013 08:52 AM PDT

ગુજરાતના જીલ્લાઓનો નકશો

Posted: 14 Aug 2013 08:22 AM PDT

ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...