શુક્રવાર, 14 જૂન, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


GSEB SSC RESULTS HIGHLIGHTES

Posted: 12 Jun 2013 10:44 PM PDT

***સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઇંગ્લિશ મીડિયમ શરૂ થશે****

Posted: 12 Jun 2013 09:57 PM PDT

***સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઇંગ્લિશ મીડિયમ શરૂ થશે**** ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઈંગ્લિશ મિડિયમથી શિક્ષણ આપવાનો રાજ્ય સરકારે સૈધ્ધાંતિકપણે સ્વીકાર કર્યો છે. બદલાયેલા સમયમાં અંગ્રેજી માધ્યમના વધેલા ક્રેઝને ધ્યાને રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે આ દિશામાં આગળ વધવાનુ નક્કી કર્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં પર્યાવરણની જાગૃતિ માટે રાજ્યમાં ૧૦ ગ્રીન કોન્સેપ્ટ સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. પ્રત્યેક તાલુકાઓમાં એક સરકારી શાળાને ' સ્માર્ટ સ્કૂલ' બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. પ્રાથમિક શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આ વખતે શાળાપ્રવેશોત્સવ માં ધાર્મિક , સામાજિક સંગઠનોનેજોડવામા ં આવ્યા છે. જે કાર્યકરો જે સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવશે તે સ્કૂલમાં વર્ષ દરમિયાન શિક્ષણ અને શાળાકીય વ્યવસ્થાથી લઈને બાળકોના સામાજિક ઘડતરનું પણ ધ્યાન રાખશે. આ અભિયાનમાં અગાઉ આઈએએસ અનેઆઈપીએસ અધિકારીઓએ પણ શાળા દત્તક લઈ ચૂક્યા છે. આ નવા અભિગમને આધારે રાજ્યના ૨૨૮ તાલુકામાંઆવનારા એક વર્ષ દરમિયાન ઓછામાં ઓછી એકસરકારી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત કરીને આગળ વધવાનોસરકારનો લક્ષ્યાંક છે. '' અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા જેવા શહેરોમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ માટેની માગણીઓ આવી છે. પહેલા તબક્કે ૩૦ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થયેથી અંગ્રેજી માધ્યમથી શિક્ષણનો આરંભ કરવા આગળ વધી રહ્યા છીયે '' - પ્રો. વસુબહેન ત્રિવેદી શિક્ષણ રાજ્યમંત્રી

ગુરુવાર, 13 જૂન, 2013

Updates MaruGujarat

Updates MaruGujarat

Link to Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::

SSC Examination (Std. 10th) Result

Posted: 12 Jun 2013 11:36 AM PDT







Gujarat Secondary Education Board
SSC Examination (Std. 10th) Result

    Go to below Websites:

http://www.gseb.org
http://www.gipl.net





















Courses after Standard 10th? - Courses after Standard 12th?
Career Guidence Special Magazine 2013 Click Here

Stay connected with www.marugujarat.in for latest updates

Lakshmi Vilas Bank Recruitment 2013 – Regional Head, Relationship Officer Posts

Posted: 12 Jun 2013 06:12 AM PDT

Lakshmi Vilas Bank Recruitment 2013 – Regional Head, Relationship Officer Posts: Lakshmi Vilas Bank, Hyderabad invites applications for the recruitment of Regional Head, Public Relationship Officer Posts. Eligible candidates can send applications in the prescribed format on or before 18-06-2013. More details regarding educational qualifications, age limit, selection and application process are mentioned below…

Lakshmi Vilas Bank Vacancy details:
Name of the Posts: 
1. Regional Head -Hyderabad
2. Public Relationship Officer -Hyderabad

Age Limit: Candidates upper age limit is 50 years for S.No 1 Post; 30-45 years for S.No 2 Post as on 01-05-2013.

Educational Qualification: Candidates must possess PG with CAIIB for S.No 1 Post; Graduation for S.No 2 Post with relevant experience.

How to Apply: Interested candidates can send applications through email: careers@lvbank.in on or before 18-06-2013.

Last Date for Submission of Application: 18-06-2013

For more details regarding age, qualifications, pay scale, selections and other information click on the below link…

Click here for Recruitment Advt

Click here for Application Form

Stay connected with www.marugujarat.in for latest updates

Download Gujarat Rojgar Samachar (12-06-2013)

Posted: 12 Jun 2013 05:29 AM PDT

Gujarat Information

Government of Guajrat

Download Gujarat Rojgar Samachar (12-06-2013)
Click Here (3MB)


Rojgar Quiz Click Here


http://www.marugujarat.in/rozgaar-samachar

Stay connected with www.marugujarat.in for latest updates

GIDC Exam Syllabus

Posted: 12 Jun 2013 05:36 AM PDT

GIDC Exam Syllabus : Click Here

Junior Officer & Assitants (Class lll) Syllabus Click Here

GIDC Detailed Advertisement Click Here

Stay connected with www.marugujarat.in for latest updates

EduSafar

EduSafar

Link to Edusafar.comCCC Exam Quiz   –

CCC Exam – 7 Quiz

Posted: 12 Jun 2013 05:00 AM PDT

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 12 Jun 2013 10:28 AM PDT

S.S.C Result Will be available on 13 June , 2013. For Result Click On the following Link


આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


SSC - 2013 Results Declare

Posted: 12 Jun 2013 07:21 PM PDT

Gujarat Secondary And Higher Secondary Education Board, Gandhinagar
SSC - 2013
Result will be available on 13th June,2013.
FOR Result VISIT Below link

North Guj Uni M.A. PART : II Result Declare March-june 2013

Posted: 12 Jun 2013 06:04 AM PDT

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી અન્તર્ગત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કરવાની કાર્યવાહીની રૂપરેખા

Posted: 11 Jun 2013 11:39 PM PDT

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


PRAVESHOTSAV NIMITE TAMAM TEACHER MITRONE HARDIK SHUBHKAMNAO

Posted: 12 Jun 2013 05:51 PM PDT

PRAVESHOTSAV NIMITE TAMAM TEACHER MITRONE HARDIK SHUBHKAMNAO (૧) મનુષ્ય ગૌરવગાન :૫ મિનીટ (૨) રાષ્ટ્ર ભક્તિનું ગાન :૫ મિનીટ (૩) યોગ પરિચય અને નિદર્શન :૫ મિનીટ (૪) મહેમાનશ્રીનું પુસ્તકથી સ્વાગત :૩મીનિટ (૫) કુમકુમ તિલક કરી ધોરણ ૧ માં પ્રવેશમેળવતા બાળકો નો સત્કાર, કીટ વિતરણ તથા પ્રોત્સાહન :૫ મિનીટ (૬) કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોનો સત્કાર અને રમકડાનું અર્પણ :૫ મિનીટ (૭) દીકરીનું સન્માન, તિથી ભોજન દાતાનું સન્માન :૫ મિનીટ (૮) વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર બાળકોનું પુસ્તક થી સન્માન :૫ મિનીટ (૯) અમૃતવચન (પાણી બચાવો , જળ એજ જીવન , પર્યાવરણ, બેટી બચાવો , વ્રુક્ષરોપણ , ઉર્જા બચાવો અને વિવેકાનંદના પ્રસંગો) બે થી ત્રણ બાળકો દ્વારા :૫ મિનીટ (૧૦) મહાનુભાવો ના આર્શીવચનો : ૫ મિનીટ (૧૧) વૃક્ષા રોપણ ,નવા બાંધકામ નું ખાતમુર્હત અને લોકાપર્ણ ,નવા પ્રજ્ઞા વર્ગ નો શુભારભ :૫ મિનીટ (૧૨) આભારવિધિ : ૨ મિનીટ કુલ ૫૫ થી ૬૦ મીનીટ

SSC - 2013 Results

Posted: 12 Jun 2013 08:08 AM PDT


Gujarat Secondary And Higher Secondary Education Board, Gandhinagar

SSC - 2013

Result will be available on 13th June,2013.

http://www.gipl.net/


http://www.gseb.org/

Hemchandracharya North Gujarat University M.A. (PART- II) Results

Posted: 12 Jun 2013 08:18 AM PDT

Hemchandracharya North Gujarat University M.A. (PART- II) Results

http://result.hngu.net/result_mar_jun_2013/ma2.asp

મનુષ્ય તું બડા મહાન હે.

Posted: 12 Jun 2013 02:01 AM PDT

મનુષ્ય તું  બડા મહાન હે,  mp3 ડાઉનલોડ  કરવા અહી ક્લિક કરો ...... મનુષ્ય તું બડા મહાન 

Praveshotsav Format for Block,પ્રવેશોત્સવ અંગે ૧૩/૬ /૨૦૧૩ ના રોજ મુખ્યમંત્રી શ્રી ની ટેલિકોન્ફરસ દેખવા બાબત.

Posted: 12 Jun 2013 01:55 AM PDT

13/6/2013 Teleconference with Shri Narendrabhai Modi about School Praveshotsav via bisag in all schools

Time : 9.00 AM



તા. ૧3 થી ૧૫ જૂન ૨૦૧૩ દરમ્‍યાન કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ - ૨૦૧૩  ના ઉજવણી કાર્યક્રમો દરમ્‍યાન માહિતીની એકંદરી દર્શાવતું પત્રક 




www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Merit List Declared for Sikshan Sahayak (Higher Secondary) Recruitment 2013

Posted: 12 Jun 2013 12:06 AM PDT

All the candidates who are waiting for Higher Secondary Sikshan Sahayak Merit List pay attention, because recently it declared. Commissioner of Schools, Gandhinagar Recruitment of Higher Secondary Teacher (Government Schools) merit list is here, you can check it by following below given links.

Check subject wise list:

List of Vacant Seats: Subject wise and Category wise

Read Official Notification at Here:

Official Website: www.gserb.org

ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...