બુધવાર, 10 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


રાજય સરકારના કર્મચારીઓને ચાર ટકા મોધવારી ભથ્થુ જાહેર

Posted: 10 May 2017 05:27 AM PDT


GS & HSEB HSC Science Semester 4 Results 11/05/2017 After 10:00 AM Declared

Posted: 10 May 2017 05:00 AM PDT

 GS & HSEB HSC Science Semester 4 Results & More details Click Here http://www.gseb.org/

મંગળવાર, 9 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


Learnvita – ધો. 1 થી 10 માટેનો એનિમેશન સોફ્ટવેર

Posted: 09 May 2017 07:58 AM PDT


ધોરણ 1 થી 10 માટે ઉપયોગી એવા એનિમેશન સોફ્ટવેરની તમામ માહિતી અહી મુકેલ છે. આ સોફ્ટવેર છે Learnvita.

ફાયદાઓ
● તદ્દન ફ્રી સોફ્ટવેર છે.
● ધોરણ 1 થી 10 ના પાઠ્ય-પુસ્તક અનુસાર એનિમશન અને યુનિટ.
● ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો
● સોફ્ટવેર ચાલુ રાખતી વખતે ઈન્ટરનેટ કનેક્શન જરૂરી છે.

આ સોફ્ટવેર કેમ install કરવો અને તેનો ઉપયોગ કેમ કરવો જાણો નીચેથી
● સૌથી પહેલા www.learnvita.com પર ક્લીક કરી આ સોફ્ટવેર ડાઉનલોડ કરો. (સાઈઝ 14.7 mb)
● ડાઉનલોડ ફોલ્ડરમાં exe સેટઅપ ફાઈલ હશે તેના પર ડબલ ક્લીક કરી તેને install કરો.
● નેટ કનેક્શન શરૂ રાખીને સોફ્ટવેર શરૂ કરો.
● Log in માગશે. તો પ્રથમ વાર નીચે Create Account પર ક્લીક કરો.
● નવા પેજમાં શાળાનું નામ User id અને ગમે તે password રાખી માહિતી ભરી ખાતુ બનાવો.
● હવે ડાબી બાજુ ધોરણવાઈઝ લીસ્ટ હશે તે મુજબ એનિમેશન જોઈ શકાશે.
● હવે દર વખતે ચાલુ કરતા આ user id અને password જોશે.
● યાદ રહે, દર વખતે ઈન્ટરનેટ કનેક્શન ચાલુ હોવું ફરજીયાત છે.

જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત I-BITA SOFTWERE નું પ્રેઝન્ટેશન વેબસાઇટ પરથી ફ્રી ડાઉનલોડ કરી ઉપયોગ કરવા બાબતનો પરિપત્ર. 08/05/2017

Posted: 09 May 2017 06:34 AM PDT


સોમવાર, 8 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


રમત ગમતના મેદાન વગરની પ્રાથમિક શાળાઓમા મેદાનની વ્યવસ્થા કરાવવા બાબતનો પરિપત્ર. 06/05/2017

Posted: 08 May 2017 09:09 AM PDT

શુક્રવાર, 5 મે, 2017

SATISHKUMAR PATEL

બુધવાર, 3 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


ઉચ્ચ પ્રાથમિક વિભાગના કેમ્પ તથા નવેસરથી વધ ઘટના કેમ્પ બાબતે નિયામકશ્રી નો તારીખ ૦૩/૦૫/૨૦૧૭ નો લેટેસ્ટ પરિપત્ર.

Posted: 03 May 2017 08:11 AM PDT

મંગળવાર, 2 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


गुजकेट 2017 होल टिकिट नोटिफिकेशन

Posted: 02 May 2017 12:24 AM PDT

मेरिट लिस्ट : सर्व शिक्षा अभियान , गुजरात 500 सी. आर. सी कोऑर्डिनेटर भरती 2017

Posted: 01 May 2017 06:49 PM PDT

Sarva Shiksha Abhiyan Recruitment Merit list click here http://43.242.215.231:8010/ssarecruitment/Home/ShowMerit

સોમવાર, 1 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


શિષ્યવૃત્તિની online કામગીરી બાબતનો પરિપત્ર. 29/04/2017

Posted: 01 May 2017 09:12 AM PDT

રવિવાર, 30 એપ્રિલ, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


अधिकारीओ,कमॅचारीओ,अने विधार्थीओना डिजीटल लोकर ऐकाउन्ट खोलवा बाबत पोरबंदर जिल्लानो लेटेस्ट परिपत्र.

Posted: 29 Apr 2017 05:59 PM PDT


શુક્રવાર, 28 એપ્રિલ, 2017

[New post] FATCA – NSDL (FILLED FORM)

ડૉ. વિવેક યુ. જોશી posted: "LAST DATE 30-04-2017.  અહિયા નીચે આપેલી word ફાઈલ માં આપ આપની વિગતો ભરી , ફોર્મ ની પ્રિન્ટ કાઢી આજે અથવા કાલે સ્પીડ પોસ્ટમાં આ સરનામા પર મોકલી આપશો. (ડોક્યુમેન્ટ ટિક કર્યા હોય તે જોડીને) FATCA Self Declaration Format - WORD FILE (ભરેલું ફોર્મ) FATCA Self"

ગુરુવાર, 27 એપ્રિલ, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


Jee (Main) Exam Result 2017

Posted: 27 Apr 2017 09:26 AM PDT

CBSE - JOINT ENTRANCE EXAMINATION (MAIN) - 2017 View Result Click Here http://cbseresults.nic.in/jee_main_zxc/Jee_cbse_2017.htm

શિક્ષકોની સર્વિસ બુક અપડેટ કરવા બાબતનો પરિપત્ર. 26/04/2017

Posted: 27 Apr 2017 08:03 AM PDT

બુધવાર, 26 એપ્રિલ, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા ધોરણ 6 થી 8 ના સ્ટેટ રીસોર્સ ગૃપ (SRG) પેડાગોજીની રચના અંગેનો પરિપત્ર. 25/04/2017

Posted: 26 Apr 2017 09:29 AM PDT

વધ ઘટના કેમ્પ રદ કરી, 31/05/2017 ના રોજ રિટાયર્ડ થતા કર્મચારી ઓ ની જગ્યા ઓ નો લાભ આપી ફરી થી કેમ્પ યોજવા બાબત નો લેટેસ્ટ પરિપત્ર...26/04/2017

Posted: 26 Apr 2017 09:20 AM PDT

૧ જુલાઇથી રિજેકટ થઇ શકે છે તમારૂ પાન કાર્ડ - જાણો સંપુર્ણ વિગત.

Posted: 26 Apr 2017 09:00 AM PDT


સેવાકીય પ્રશ્નોની રજુઆતની પધ્ધતિ નક્કી કરવા બાબતનો પરિપત્ર. 24/04/2017

Posted: 26 Apr 2017 06:55 AM PDT

રાજ્યના પ્રાથમિક શાળાઓમા અભ્યાસ કરતા બાળકોના આધારકાર્ડની માહિતિ ઓનલાઇન પ્રસિધ્ધ ન કરવા બાબતનો પરિપત્ર. 26/04/2017

Posted: 26 Apr 2017 06:39 AM PDT

મંગળવાર, 25 એપ્રિલ, 2017

[New post] HTAT-2017 Provisional Ans Key

ડૉ. વિવેક યુ. જોશી posted: "   HTAT PROVISIONAL ANSWER KEY-2017  "