ડૉ. વિવેક યુ. જોશી posted: "Time-table-SSC-and-HSC general-examination-march-2017"
|
નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017
[New post] SSC HSC EXAM TIME TABLE 2017
|
ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
- "સેતુ" ઓનલાઈન હેડટીચર તાલીમ અંગેનો પરિપત્ર. ૧૧/૦૧/૨૦૧૭
- રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. ૦૯/૦૧/૨૦૧૭
- પ્રાથમિક શાળાઓમાં "નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે" ઉજવવા બાબતનો પરિપત્ર. ૦૭/૦૧/૨૦૧૭
- NMMS Exam-2016 Result Declear.
"સેતુ" ઓનલાઈન હેડટીચર તાલીમ અંગેનો પરિપત્ર. ૧૧/૦૧/૨૦૧૭ Posted: 12 Jan 2017 06:15 AM PST |
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. ૦૯/૦૧/૨૦૧૭ Posted: 12 Jan 2017 05:51 AM PST |
પ્રાથમિક શાળાઓમાં "નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે" ઉજવવા બાબતનો પરિપત્ર. ૦૭/૦૧/૨૦૧૭ Posted: 12 Jan 2017 06:36 AM PST |
NMMS Exam-2016 Result Declear. Posted: 12 Jan 2017 06:34 AM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
મંગળવાર, 10 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
Posted: 09 Jan 2017 05:27 PM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
ધોરણ ૫ થી ૮ E-Class ટેલિકાસ્ટ સમયપત્રક જાન્યુઆરી ૨૦૧૭ Posted: 09 Jan 2017 06:48 AM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
શુક્રવાર, 6 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
Gunotsav -7 रोजकाम बाबत राज्य परिक्षा बोर्ड नो ऑफिसियल परिपत्र. 05/01/2017 Posted: 06 Jan 2017 06:19 AM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
મંગળવાર, 3 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
- ATMમાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન પર હવે લાગશે ચાર્જ, જાણો કઈ બેન્ક વસૂલે છે કેટલો ચાર્જ
- CRC BRC ને પ્રતિનિયુક્તિ થી પરત કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર ૦૩-૦૧-૨૦૧૭
- ક્લસ્ટર કક્ષાની બાકી રહેલી 2 દિવસ ની તાલીમ આયોજન અંગેનો પરિપત્ર. 03/01/2017
- શિષ્યવૃત્તિ~ પોર્ટલ આવી ગયું.... શું તમને શિષ્યવૃત્તિ પોર્ટલ માં કેવી રીતે રજીસ્ટર કરવું તેં નથી ફાવતું તો જોઇ લો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ..
- inspire ઍવૉર્ડ રજીસ્ટ્રેશન 2017-18 બાબતનો પરિપત્ર.
ATMમાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન પર હવે લાગશે ચાર્જ, જાણો કઈ બેન્ક વસૂલે છે કેટલો ચાર્જ Posted: 03 Jan 2017 06:25 AM PST નોટબંધી બાદ આમ જનતાની પરેશાનીઓ દૂર થઈ જશે, અને બધું જ સારુ થઈ જશે તેવી બાહેંધરી સરકારે આપી હતી. જોકે નોટબંધી બાદ ATM અને ડેબિટ કાર્ડથી મફત ટ્રાન્ઝેક્સનના દિવસો જતા, આમ આદમી માટે બુરે દિન શરૂ થઈ ગયા છે. નોટબંધી બાદ રિઝર્વ બેંકે કરેલી અપીલને પગલે જાહેર અને ખાનગી બેંકોએ એટીએમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરના સર્વિસ ચાર્જ 31 ડિસેમ્બર સુધી માફ કર્યા હતા. જે પહેલી તારીખથી ફરીથી અમલી બની ગયા છે. ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ એન્ડ એટીએમ સર્વિસના પ્રેસિડેન્ટ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું છે કે પહેલા 5 ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. ત્યાર બાદ આ નિર્ણય બેંકોના વિવેકાધિકાર અને કસ્ટમરની કાર્ડ કેટેગરી પર નિર્ભર રહેશે. સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન ચાર્જ મુદ્દે બેંકો અને ગ્રાહકો વચ્ચે કરાર હોય છે. સામાન્ય દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને ICICI બેંક 5 ટ્રાન્ઝેક્શન બાદ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા વસૂલે છે. આ ત્રણ બેંકો દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંતની અન્ય બેંકો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા વસૂલતી હતી. મહત્વનું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા છતાં દેશભરમાં 20 ટકા એટીએમ જ કાર્યરત છે, ત્યારે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને સબ્સિડી પર ગંભીરતાથી વિચારી રહી છે. સરકારનો મત છે કે ટ્રાન્ઝેક્શનના ચાર્જ માત્ર ગ્રાહક જ કેમ ભોગવે. જોકે સરકાર જ્યાં સુધી કોઈ નવો નિર્ણય ન જાહેર કરે ત્યાં સુધી કાર્ડ સ્વાઇપ કરવાનો ખર્ચ તો ગ્રાહકના ખિસ્સા પર જ પડવાનો છે. |
CRC BRC ને પ્રતિનિયુક્તિ થી પરત કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર ૦૩-૦૧-૨૦૧૭ Posted: 03 Jan 2017 06:06 AM PST |
ક્લસ્ટર કક્ષાની બાકી રહેલી 2 દિવસ ની તાલીમ આયોજન અંગેનો પરિપત્ર. 03/01/2017 Posted: 03 Jan 2017 05:56 AM PST |
Posted: 03 Jan 2017 12:43 AM PST |
inspire ઍવૉર્ડ રજીસ્ટ્રેશન 2017-18 બાબતનો પરિપત્ર. Posted: 02 Jan 2017 07:27 PM PST |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
સોમવાર, 2 જાન્યુઆરી, 2017
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
પાસપોર્ટમાં જન્મના પ્રમાણપત્ર માટે 8 ડોક્યુમેન્ટ્સ માન્ય, જાણો સરળ પ્રોસેસ Posted: 02 Jan 2017 05:01 AM PST પાસપોર્ટમાં જન્મના પ્રમાણપત્ર માટે 8 ડોક્યુમેન્ટ્સ માન્ય, જાણો સરળ પ્રોસેસ યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનાવવા માટેના નિયમોને વધુ ઉદાર અને આસાન બનાવવા નવાં નિયમોની જાહેરાત કરી છે. જે અંતર્ગત પાસપોર્ટ બનાવવા માટે અરજદાર જન્મના પ્રમાણ તરીકે હવે 8 પૈકી કોઇ એક ડોક્યુમેન્ટ્સ રજૂ કરી શકશે. નવા નિયમથી તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મેલા અને પાસપોર્ટ માટે અરજી કરનારા ભારતીય નાગરિકોને ફાયદો થશે. - જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ નિયમાવલી 1980 ના વર્તમાન વૈધાનિક જોગવાઇઓ મુજબ તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મનાર અરજદારોને પાસપાર્ટ બનાવવા માટે જન્મ તારીખના પ્રમાણ તરીકે જન્મનું પ્રમાણપત્ર(બર્થ સર્ટિફિકેટ) આપવું અનિવાર્ય હતું. પરંતુ હવે નિર્ણય કરાયો છે કે, આવા અરજદારો જન્મ તારીખના પ્રમાણ માટે 8 પૈકી કોઇએક દસ્તાવેજ રજૂ કરી શકશે. પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં સિંગલ પેરેન્ટ અને દત્તક લેવાયેલા બાળકોને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવતા નિયમોમાં ફેરફાર કરાયો છે. માટે વિદેશ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારીઓની બનેલી 3 સભ્યોની સમિતિએ સુપરત કરેલા રિપોર્ટને વિદેશ મંત્રાલયે સ્વીકારી લીધો છે. - ઓનલાઇન પાસપોર્ટ માટેની અરજીમાં હવે માતા-પિતા અથવા કાનૂની વાલીના નામ પૈકી કોઇ એકનું નામ આપવું પડશે. જેનાથી સિંગલ પેરેન્ટ્સના બાળકોનો પાસપોર્ટ આપવામાં સરળતા રહેશે. - અરજદારો દ્વારા વિવિધ મુ્દ્દાઓ પર આપવામાં આવતી જાણકારી સાદા કાગળ પર એક સ્વ-ઘોષણાના સ્વરૂપમાં હશે. હવે કોઇ એટેસ્ટેસન, શપથ, નોટરી, કાર્યકારી મેજીસ્ટ્રેટ, ક્લાસ વન ન્યાયિક મેજિસ્ટ્રેટની આવશ્યકતા નહીં રહે. - વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે હવે પાસપોર્ટ માટે અપ્લિકેશન કરતી સમયે ડેટ ઓફ બર્થના આધાર માટે ટ્રાન્સફર/સ્કૂલ લિવિંગ/ મેટ્રીકુલેશન સર્ટિફિકેટ,પાન કાર્ડ અને આધાર કાર્ડ/ઇ આધારમાંથી કોઇ એક ડોક્યુમેન્ટ આપી શકાશે. - સિંહે વધુમાં જણાવ્યું છે કે નવા રૂલ્સમાં પોતાના ડિપાર્ટમેન્ટ/મિનિસ્ટ્રીથી નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ ન મેળવી શકનારા ગર્વમેન્ટ સર્વન્ટ પણ હવે પાસપોર્ટ માટે અપ્લાય કરી શકે છે. - સાધુ સંન્યાસીઓને માટે માતા -પિતાના નામને બદલે તેમના અધ્યાત્મિક ગુરુનું નામ માન્ય ગણવામાં આવશે.સિંગલ પેરન્ટવાળા માતા -પિતાના બાળકોને માટે પાસપોર્ટ પર માતા કે પિતા કે તેની સાથે સંકળાયેલા કાનૂની વ્યક્તિના નામને મંજૂરી આપવામાં આવી છે. - સૌ પહેલાં જેની પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તેઓએ મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેતું નથી. હવે આધાર કાર્ડમાં ઉલ્લેખ કરાયેલી જન્મતિથિને માન્યતા આપવામાં આવી છે. આધારકાર્ડ સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, સ્કૂલનું પ્રમાણપત્ર કે પછી મતકાર્ડની ઓળખને પણ જન્મ તારીખ માટે માન્ય ગણી શકાશે. - પરિણિત લોકો માટે લગ્નના પ્રમાણપત્રની જરૂરિયાતને હટાવી દેવાયું છે. સરકારી લોકો કે કર્મચારીઓ માટેના પોતાના વિભાગથી પ્રમાણપત્ર લાવવાના નિયમને પણ હટાવી દેવામાં આવ્યો છે. |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL. To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)