*SAURASHTRA UNI CCC*
_BREAKING REGISTRATION_
તમામ ઉમેદવાર માટે સામાન્ય સુચના
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિસ્તારના સરકારી નોકરી કરતાં ઉમેદવારો કે જેને ઇનસર્વિસ CCC પ્રમાણપત્રની જરૂરીયાત હોય તેવા ઉમેદવારોએ જ આ ફોર્મ ભરવાનું રહેશે. અન્ય ઉમેદવાર ફોર્મ ભરશે તો તેમનું ફોર્મ રદ્દ બાતલ થશે તેમજ ફી પરત મળી શકશે નહી.ઉમેદવારે ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ઓનલાઇન ભરવાની રહેશે. અધુરી કે ખોટી માહિતી ધરાવતું ફોર્મ રદ્દ બાતલ થશે.
ફોર્મ ભરવા અંગેની સુચના
કોઇપણ પ્રકારની Spelling ની ભુલ જે તે ઉમેદવારની જ રહેશે ત્યારબાદ કોઇપણ પ્રકારના સુધારા કરવામાં આવશે નહી તેમજ તે જ નામનું પ્રમાણપત્ર મળશે.Photo તેમજ Signature, ફોર્મમાં જણાવ્યા મુજબની સાઇઝમાં સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાનાં રહેશે.ફોર્મ Save કર્યા બાદ તમને લાલ અક્ષરમાં User ID અને Password Display થશે જે નોંધી રાખો.ફોર્મમાં તે જ પેઇજમાં નીચે Edit તેમજ Confirm & Print Option આવશે. જો કોઇ માહિતી સુધારવાની થતી હોય તો Edit દ્વારા સુધારવી Confirm & Print આપ્યા બાદ કોઇપણ માહિતી સુધરી શકશે નહી.Confirm & Print આપવાથી મળેલ પ્રિન્ટેડ ફોર્મમાં તમારા વિભાગનાં વડાના સહિ સિક્કા કરાવવા.હવે તમને આપેલ User ID અને Password થી ફરીથી Login થવુ. ત્યારબાદ Upload Document પર ક્લીક કરી સહિ સિક્કા વાળું રજીસ્ટ્રેશન ફોર્મની Scan Copy અપલોડ કરવી.ત્યારબાદ Payment Option Select કરી Payment કરવું.Payment Receipt Print કરી સાચવી રાખવી.પરીક્ષા અંગેની અન્ય માહિતી આ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ફોન દ્વારા સંપર્ક કરવો નહી.
CLICK HERE for REGISTRATION:
http://ccc.saurashtrauniversity.edu