વિવેક યુ. જોશી posted: "Teacher Handbook - PORBANDAR . DOWNLOAD . "
|
નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
બુધવાર, 18 ફેબ્રુઆરી, 2015
[New post] PRATHMIK SIXAK PATHDARSHIKA – Dist. PORBANDAR
|
[New post] 1272
વિવેક યુ. જોશી posted: ""
|
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News |
- Walk in Interview - Kendriya Vidhyalaya Ahmedabad, 2015
- Saurashtra University Project Fellows, Technician & Clerk Posts, 2015
- Interview - C U Shah University for Assistant Professor, 2015
- Rajkot Nagarik Sahakari Bank Ltd Executive & Manager Posts, 2015
Walk in Interview - Kendriya Vidhyalaya Ahmedabad, 2015 Posted: 17 Feb 2015 02:20 AM PST Kendriya Vidhyalaya, Ahmedabad invites eligible candidates for walk in interview for following various posts. All necessary information like interview date and timings, eligibility criteria, age limit, educational qualifications, how to apply etc are listed below. Job Description: Job Titles:
Educational Qualification:
Selection Process: Selection will be based on Interview. Interview Date & Time:
Eligible candidate can present with their original Documents / Certificates along with attested photo copy and passport size photograph at below address on prescribed time and date. Venue for Interview: kendriya Vidhyalaya Office, Near Hanuman Camp, Airport Road, Ahmedabad Source Website: The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
Saurashtra University Project Fellows, Technician & Clerk Posts, 2015 Posted: 17 Feb 2015 01:42 AM PST Saurashtra University, Rajkot has recently issued a notification for recruitment of Project Fellows, Technician & Clerk Posts. More details like eligibility criteria, educational qualifications, age limit, pay scale, application fee, how to apply etc are listed below. Job Description: 1) Job Title: Project Fellows Number of Vacancies: 03 2) Job Title: Laboratory Assistant /Technician Number of Vacancies: 01 3) Job Title: Clerk / Data Entry Operator Number of Vacancies: 01 What is the Eligibility Criteria to Apply? Educational Qualification:
The candidate should have to send their application at the under mentioned address on or before 28/02/2015. Please read official notification before applying for the post. Address: The Head & Coordinator, UGC-CAS Programme (Phase-I), Department of Bio sciences, Saurashtra University, RAJKOT - 360 005 Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
Interview - C U Shah University for Assistant Professor, 2015 Posted: 17 Feb 2015 01:13 AM PST C.U.Shah University, Surendrangar has recently issued a walk in interview notification for recruitment of Assistant professor posts. All necessary information like interview date and timings, eligibility criteria, age limit, educational qualifications, how to apply etc are listed below. Job Description: Job Title: Assistant professor (Civil Engineering / Mechanical Engineering / Physics / Chemistry) What is the Eligibility Criteria to Apply? Educational Qualification: As per UGC Norms. Date of Interview:
Source Website: The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
Rajkot Nagarik Sahakari Bank Ltd Executive & Manager Posts, 2015 Posted: 16 Feb 2015 10:29 PM PST Rajkot Nagarik Sahakari Bank Ltd has recently issued a notification for recruitment of Executive & Manager Posts. More details like eligibility criteria, educational qualifications, age limit, pay scale, application fee, how to apply etc are listed below. Job Description: Job Titles:
Educational Qualification:
Interested & eligible candidates can apply through the official website www.rnsbindia.com or from the following link. Source Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
You are subscribed to email updates from www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
ONLINE આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે લિંક કરવા અહીં ક્લિક કરો. Posted: 16 Feb 2015 09:08 PM PST રાંધણ ગેસ ના ગ્રાહકોને સબસીડીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારે બેંક ખાતાને લિંક અપ કરાવવા માટે 31 માર્ચ 2015 સુધીનો સમય આપ્યો છે.જાન્યુઆરીથી સબસીડી સીધી બેંક ખાતામાં જમા થવાની શરુ થઈ જશે. પરંતુ જે ગ્રાહકોએ પોતાનું બેંક એકાઉન્ટને આધાર સાથે લિંકઅપ કરાવ્યું નથી તેને સરકારે થોડો સમય આપ્યો છે. જો તમે તમારા ગેસ કનેક્શને બેંક ખાતા સાથે લિંક કરાવ્યું નથી તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આવતા ત્રણ મહિના એટલે કે 31 માર્ચ સુધી તમે કનેક્શન બેંક ખાતા સેથે લિંક કરાવી શકો છો. ત્યાં સુધી તમને સબસિડી રેટ પર એટલે કે 417 રૂપિયા (રાજ્યવાર ભાગ અલગ હોઈ શકે છે.) સિલિન્ડર મળતું રહેશે. જ્યારે જે ગ્રાહકોએ ખાતુ લિંક કરાવી દીધું છે તેમને ગેસની સબસિડી સીધી ખાતામાં મળશે. કેવી રીતે મળશે લાભ એવા ગ્રાહકો જેમની પાસે આધાર કાર્ડ નથી, તેઓ પોતાના એકાઉન્ટ નંબરના માધ્યમથી ફોર્મ ત્રણ ભરીને બેંકમાં જમા કરાવી શકે છે. તેની સાથે બ્લુ બુકની ફોટો કોપી આપવાની હોય છે. જે ગ્રાહકો બેંક જવા નથી માંગતા, તેઓ ફોર્મ ચાર ભરીને પોતાની ગેસ એજન્સીને જમા કરાવી શકે છે. તેની સાથે ગ્રાહક બેંક પાસબુકની ફોટો કોપી અથવા બેંકનો કેંસલ ચેક આપી શકે છે. તેમાં 17 આંકડાનો એલપીજી આઇડી આપવો જરૂરી છે. આવી રીતે કરાવો આધાર કાર્ડ લિંક સ્ટેપ-1 સૌથી પહેલા ONLINE આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે લિંક કરવા અહીં ક્લિક કરો. https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSplash.aspx આ વેબસાઇ પર ક્લિક કરો . ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ આધાર કાર્ડની વેબસાઇટ ખુલી જશે. તેમાં એક સ્ટાર્ટ નાઉનું બટન હશે. તેના પર ક્લિક કરવાથી એક અન્ય પેજ ખુલી જશે. સ્ટેપ-2 આ પેજ પર તમારી સમક્ષ તમારી વિગતો માગવામાં આવશે. તેમાં ત્રણ ઓપ્શન હશે. પ્રથમ ક્યા રાજ્યના અને ક્યા શહેરના વતની છો. ત્યાર બાદ શું તમે લાભ માટે તમે આધાર કાર્ડ લિંક કરાવી રહ્યા છો. તેમાં એક જ ઓપ્શન આવશે LPG. ત્યાર બાદ તેમાં કંપનીનું નામ ભરવાનું રહેશે. સ્ટેપ-3 ત્રીજા સ્ટેપમાં તમારે તમારા ડિસ્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર નંબર ભરવાનો રહેશે. ત્યાર બાદ ઇ-મેલ આઇડી, ફોન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે. સ્ટેપ-4 મોબાઇલ અને ઇ-મેલ આઇડી રજિસ્ટર કરાવ્યા પછી તમારી પાસે એક OTP નંબર આવશે. વેરિફિકેશન કોડની જગ્યાએ આ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યાર બાદ બોક્સમાં બતાવવામાં આવેલ ઇમેજમાંથી આલ્ફા ન્યુમેરિક કોડ ભરવાનો રહેશે. ત્યાર બાદ છેલ્લે સમગ્ર વિગતો ચેક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના થોડાક જ દિવસો બાદ તમારી રિક્વેસ્ટ એપ્રૂવ થઈ જસે. ત્યાર બાદ સબસિડી સીધી તમારા બેંક ખાતામાં પહોંચી જશે. ખાતાનું લિંકઅપ કેવી રીતે કરાવવું બેંક ખાતામાં લિંકઅપ કરાવવા માટે ગેસ એજન્સી ફોર્મ લઇને ભરવાનું રહેશે. તેના માટે બે પ્રકારના ફોર્મ છે. એક ફોર્મ એવા ગ્રાહકો માટે છે, જેમની આધાર કાર્ડ છે અને બીજું ફોર્મ એવા લોકો માટે જેમની પાસે આધાર કાર્ડ નથી. માર્ગદર્શિકા અનુસાર, જે ગ્રાહકો આવતી 31 માર્ચ સુધીમાં ફોર્મ ભરી નહીં શકે તેઓ જૂનમાં સુધીમાં જરૂર ફોર્મ ભરી દે. એવા ગ્રાહકો જેમણે માર્ચ સુધી ફોર્મ નથી ભર્યું તેમને એપ્રિલ અને જુનની સબ્સિડી એક સાથે આપવામાં આવશે. એટલું જ નહીં જે ગ્રાહકોના આધાર કાર્ડ જુન સુધી પણ ન આવે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ પોતાના આધારકાર્ડની ફોટોકોપી બેંક અને ગેસ એજન્સી પર જમા કરાવી શકે છે. ક્યાં મળશે 17 અંકોનો એલપીજી આઇડી એજન્સી ગ્રાહકોના મોબાઇલ નંબર પર એસએમેસ પર આઈડી નંબર મોકલી રહી છે. ગેસ સિલિન્ડર લેતા સમયે આપવામાં આવતા કેશ મેમોમાં પણ આઇડી નંબર છે. સંબંધિત એજન્સી પાસેથી પણ આઇડી નંબર લઇને ફોર્મ ભરી શકાય છે. ઉપરાંત ઉપભોક્તા ઓનલાઇન પણ 17 અંકોનો એલપીજી આઇડી જાણી શકે છે. વેબસાઇટ પર જઇને સંબંધિત ગેસ કંપની પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે ફાઇન્ડ યોર એલપીજી આઇડી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે એજન્સીનું નામ અને કન્ઝ્યુમર નંબર નાખવાનો રહેશે. ત્યાર બાદ તમને 17 અંકોનો એલપીજી આઇડી મળી જશે. |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News |
- CSIR - IMTECH Scientist Posts February, 2015
- BPCL General Workman-B Various Posts, 2015
- Children University Project Co-ordinator Posts Februay, 2015
- GETCO Jr.Engineer (Vidyut Sahayak ) Electrical / Civil Posts, 2015
- Interview for NPCDCS & NPHCE Various Posts, 2015
- ICDS Bharuch & Rajkot Aanganwadi Worker / Helper Posts, 2015
CSIR - IMTECH Scientist Posts February, 2015 Posted: 16 Feb 2015 03:08 AM PST IMTECH, CSIR-Institute of Microbial Technology has recently issued a notification for recruitment of Scientist Posts. More details like eligibility criteria, educational qualifications, age limit, pay scale, application fee, how to apply etc are listed below. Job Description: 1) Job Title: Senior Principal Scientist / Principal Scientist Number of Vacancies: 04 2) Job Title: Senior Scientist / Scientist Number of Vacancies: 11 Educational Qualification: Get more details from the official notification. Dates to Remember:
The candidate should have to send their application in the prescribed format. The application should reach the under mentioned address on or before 12/03/2015. Address: The Controller of Administration, CSIR-Institute of Microbial Technology, Sector 39-A, Chandigarh-160 036 Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
BPCL General Workman-B Various Posts, 2015 Posted: 16 Feb 2015 02:43 AM PST BPCL - Bharat Petroleum Corporation Limited, Kochi has recently issued a notification for recruitment of General Workman-B Various Posts. To know more information like age limit, qualification, how to apply, selection procedure and age limit, check the given below details. Job Description: (General Workman - B) 1) Job Title: Chemical Number of Vacancies: 34 2) Job Title: Mechanical Number of Vacancies: 21 3) Job Title: Electrical Number of Vacancies: 08 4) Job Title: Instrumentation Number of Vacancies: 08 What is the Eligibility Criteria to Apply? Educational Qualification: First Class Diploma in Engineering in Chemical / Mechanical / Electrical / Instrument Technology with 60% marks. Age Limit: Not more than 30 years as on 01/02/2015. Selection Process: The selection methodology will comprise of written test and interview. The candidates short-listed in the written test will be required for interview for final selection. Appointment will be subject to the selected candidates clearing the medical examination. Dates to Remember:
Eligible candidate can apply online through the official website www.bpclcareers.in. or from the following link. Please read official notification before applying for the post. Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
Children University Project Co-ordinator Posts Februay, 2015 Posted: 16 Feb 2015 12:46 AM PST Children University, Gandhinagar has announced notification for inviting applications of recruitment on 11 month contractual base for Project Coordinator Posts. To know further details such as pay scale, age as on and procedure to apply read given below more information. Job Description: Job Title: Project Coordinator (11 month contractual base) Number of Vacancies: 03 What is the Eligibility Criteria to Apply? Educational Qualification: Any Graduate from Recognized University & first priority of Home Science, M.S.W, MRS, Child psychology graduate or post graduate & child health, food & nutrition, child care & pregnant counselling experienced & local residential. Dates to Remember:
Eligible & interested candidate can send their application in given prescribed format on or before 28/02/2015 at the given below address. Address: Child University, Subhash Chandra Bose Educational Complex, Opposite Circuit House, Nr Circuit House Circle, Road No. 5, Sector 20, Gandhinagar - 382020 Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
GETCO Jr.Engineer (Vidyut Sahayak ) Electrical / Civil Posts, 2015 Posted: 16 Feb 2015 12:27 AM PST GETCO, Gujarat Energy Transmission Corporation Ltd has recently issued a notification for recruitment of Vidyut Sahayak Posts. More details like eligibility criteria, educational qualifications, age limit, pay scale, application fee, how to apply etc are listed below. Job Description: Job Titles:
What is the Eligibility Criteria to Apply? Educational Qualification:
Dates to Remember:
Eligible candidate will have to sent their application at the following address after online application. Address: The General Manager (HR), Gujarat Energy Transmission Corporate Ltd., Corporate office, Sardar Patel Vidyut Bhavan, 9th Floor, Race course, Vadodara 390007 Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
Interview for NPCDCS & NPHCE Various Posts, 2015 Posted: 15 Feb 2015 10:29 PM PST NPCDCS & NPHCE, Surendranagar has recently issued a walk in interview notification for recruitment of Councilor, Data Entry Operator & Rehabilitation Worker posts in CHC NCD Clinic. All necessary information like interview date and timings, eligibility criteria, age limit, educational qualifications, how to apply etc are listed below. Job Description: 1) Job Title: Councilor Number of Vacancies: 02 Salary: Rs. 8500 /- 2) Job Title: Data Entry Operator Number of Vacancies: 01 Salary: Rs. 7000 /- 3) Job Title: Rehabilitation Worker Number of Vacancies: 04 Salary: Rs. 7800 /- What is the Eligibility Criteria to Apply? Educational Qualification:
Date of Interview:
Time of Registration: 09:00 AM to 11:00 AM Time of Interview: 09:00 AM Venue for Interview: Distict N.C.D. Cell, 1st Floor, General Hospital, Surendranagar Source Website: The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
ICDS Bharuch & Rajkot Aanganwadi Worker / Helper Posts, 2015 Posted: 15 Feb 2015 09:39 PM PST ICDS, Integrated Child Development Scheme has recently issued a notification for recruitment of Worker / Helper Posts. More details like eligibility criteria, educational qualifications, age limit, pay scale, application fee, how to apply etc are listed below. Job Description: Job Titles:
Educational Qualification:
Dates to Remember:
Eligible candidates can send their application on or before 05/03/2015 to given below address by R.P.A.D. Address for Rajkot: Integrated Child Development Scheme Office, Padadhari, Dist. Rajkot Address for Bharuch: Child Development Scheme Officer's Office, Taluka Panchayat Office, Abkleshwar, Dist. Bharuch Source Website: The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
You are subscribed to email updates from www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015
SATISHKUMAR PATEL
SATISHKUMAR PATEL |
પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી Posted: 16 Feb 2015 08:48 AM PST હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!! ઓળખનો પૂરાવો અને સરનામાંનો પૂરાવો જેવા તમામ ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર એક આધાર કાર્ડથી જ કામ ચાલી જશે. અરજીકર્તાએ અરજી કર્યાના ત્રણ દિવસની અંદર અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. ઠીક તેના 7 દિવસ બાદ તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. એટલે કુલ મળીને માત્ર 10 દિવસની પ્રક્રિયામાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યું છે. પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર 10 દિવસની અંદર પાસપોર્ટ બની શકે છે. તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેના માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો. સાથે જ શા માટે જરૂરી છે આધાર સરકારે આધારની પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક ગતિવિધિઓની ખરાઈ કરવાની પ્રણાલિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા અનુસાર જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો પહેલા તેને આધાર કાર્ડ બનાવવું પડશે. શા માટે થતું હતું મોડુ ઉલ્લેખનીય છે કે, સરકારને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશનના મામલે સતત ફરિયાદો મળતી હતી અને તેના કારણે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં મોડું થતું હતું. અરજીકર્તાને સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અમે તમને જણાવીએ કે અરજીકર્તા કેવી રીતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને માત્ર 10 દિવસમાં પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે. સ્ટેપ-1 પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટની વેબ ઓપન કરવા અહીં ક્લિક કરો. http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પેજ પર register nowની લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને રજિસ્ટર કરો. તેમાં તમારી વિગતો ભરો. જેમ કે તમારૂ પાસપોર્ટ કાર્યાલય ક્યું છે, જન્મ તારીખ અને ઇ-મેલ આઇડી. ઇ-મેલ આઇડી પર તમને લોગિન આઇડી મળી જશે. ત્યાર બાદ તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું રહેશે. સ્ટેપ-2 લોગિન કરો ઇ-મેલ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરો. ત્યાર બાદ યુઝર આઇડી નાંખો અને પછી પાસવર્ડ નાંખો. લોગિન થયા બાદ તમારે એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઇશ્યૂ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ 2 ભાગ હશે. બન્નેમાં તમારે જો ઓનલાઇન બનાવવો હોય તો બીજા ઓપ્શન પર ક્લિક કરવું. સ્ટેપ-3 વિકલ્પ પસંદ કરો જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરતા હોવ તો તેના માટે અપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઘણા બધાં ફોર્મ આવશે, તેમાં તમારી જાણકારી ભરવાની રહેશે. આ તમામ ફોર્મ ધ્યાનથી ભરવા. એ વાતનું ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી કરવામાં સમય લાગી શકે છે. તેનાથી સમય બરબાદ થાય છે. સ્ટેપ-4 કૌટુંબિક વિગતો ભરવી તમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને ગમે ત્યારે ખોલી શકશો. ત્યાર બાદ આગળના પેજ પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે, જેમાં તમારી કૌટુંબિક વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરીને તમારે આગળના પેજ પર જવાનું રહેશે. ત્યાર બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરવાની રહેશે. ત્યાર બાદ ઇમર્જન્સી કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે. સ્ટેપ-5 ચૂકવણી અને મળવા માટેનો સમય નક્કી કરવો 'વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન' (View Saved/Submitted Applications) સ્ક્રીન પર 'પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ' (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરી અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે મળવાનો સમય બુક કરવો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલશે જ્યાં તમારા પાસપોર્ટ બનાવવાની રકમની ચૂકવણી કરવાની રહેશે. અહીં ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ દ્વારા કરી શકો છો. |
You are subscribed to email updates from SATISHKUMAR PATEL To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ
સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ |
paripata sarasvati sadhana yojana Posted: 16 Feb 2015 01:08 AM PST |
You are subscribed to email updates from સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
રવિવાર, 15 ફેબ્રુઆરી, 2015
[New post] INCOME Tax EXCEL file by MAHEBUBKHAN BELIM.
વિવેક યુ. જોશી posted: "I. T. FORM 2014 - 15- DOWNLOAD Thanks to MAHEBUBKHAN BELIM."
|
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News |
- NRHM Assam Recruitment 2015 - Medical Officer Vacancies
- UPSC - Advt No. 03/2015 & 51/2015 Recruitment for Various Posts
- Sabarkantha - Senior Project Associate Post, 2015
- SSA Odisha Physical & Art Educational Instructor Posts, 2015
NRHM Assam Recruitment 2015 - Medical Officer Vacancies Posted: 14 Feb 2015 02:25 AM PST National Rural Health Mission NRHM-Assam has issued employment notification related to National Rural Health Mission NRHM-Assam Recruitment 2015 for Medical Officer in Assam. All necessary information like interview date and timings, eligibility criteria, age limit, educational qualifications, how to apply etc are listed below. Job Description: Job Title: Medical Officer (Homoeo) Number of Vacancies: 100 Salary: Rs. 22,000/- Per Month What is the Eligibility Criteria to Apply? Educational Qualification: Candidates should have BHMS Degree/ DHMS from a Homoeopathic Medical College recognized by Central Council of Homoeopathy and registered with Board of Homoeopathic System of Medicine, Assam/ Central Council of Homoeopathy. Selection Process: Selection for the post of Medical Officer for job openings in National Rural Health Mission NRHM-Assam is based on Personal Interview. Dates to Remember:
Interested & eligible candidates may apply online through the official website www.nrhmassam.in till 20/02/2015. Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
UPSC - Advt No. 03/2015 & 51/2015 Recruitment for Various Posts Posted: 14 Feb 2015 01:40 AM PST UPSC - Union Public Service Commission invites Online Recruitment Applications for Special recruitment notification for following posts by advertisement no. 03/2015 & 51/2015. The last date for submission of Online Applications is 05/03/2015. Get more details about this recruitment like age limit, qualification, how to apply, and selection procedure from the following. Job Description: For Advt No.: 03/2015 1) Job Title: Store Officer Number of Vacancies: 20 2) Job Title: Asst Public Prosecutor Number of Vacancies: 22 3) Job Title: Asst Survey Officer Number of Vacancies: 04 For Advt No.: 51/2015 1) Job Title: Engineer & Ship Surveyor cum-Deputy Director General Number of Vacancies: 03 Educational Qualification: Get more details from the official notification. Age Limit:
Dates to Remember:
Interested, willing and desirous candidates must apply online through the official website www.upsconline.nic.in. Applications received through any other mode would not be accepted and summarily rejected. Before filling online application read all the instruction given in the official notification. Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
Sabarkantha - Senior Project Associate Post, 2015 Posted: 14 Feb 2015 01:08 AM PST District Planning, Sabarkantha has recently issued a notification for recruitment of Senior Project Associate post. More details like eligibility criteria, educational qualifications, age limit, pay scale, application fee, how to apply etc are listed below. Job Description: Job Title: Senior Project Associate Number of Vacancies: 01 Salary: Rs.20,000/-Per Month What is the Eligibility Criteria to Apply? Educational Qualification: Post Graduate in Economics / Maths / Social Science & Statistics subject or Master Degree in Management. How to Apply? The candidate should submit application with all important certificates to the following address within the period of 07days from the date of publication of this advertisement. Please read the official notification before applying for the post. Address: District Planning Office, B-Block, 3rd Floor, Bahumali Bhavan, Himmatnagar, Sabarkantha Source Website: The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
SSA Odisha Physical & Art Educational Instructor Posts, 2015 Posted: 13 Feb 2015 10:53 PM PST District Project Office, Boudh has recently issued a notification for recruitment of Physical & Art Educational Instructor Posts under SSA - Sarva Shiksha Abhiyan. All necessary information like eligibility criteria, age limit, educational qualifications, how to apply etc are listed below. Job Description: 1) Job Title: Physical Education Instructor Number of Vacancies: 51 2) Job Title: Art Education Instructor Number of Vacancies: 57 What is the Eligibility Criteria to Apply? Educational Qualification:
Dates to Remember:
Eligible & interested candidate can send their application at the following address by R.P.A.D. / registered post till 25/02/2015. Please read official notification before applying for the post. Address: The District Project Coordinator, RTE-SSA, Boudh, Po-Boudh, District-Boudh-762014 Source Website: Official Website:
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
You are subscribed to email updates from www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)