શુક્રવાર, 18 જુલાઈ, 2014

GYANPATH SCHOOL

ગુરુવાર, 17 જુલાઈ, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


શિક્ષક ભરતી જાહેરાત

Posted: 17 Jul 2014 03:03 AM PDT

mahiti........by.....HARIHARSINH VAGHELA,..principal,nagnesh highschool

9and10

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


Gseb Update

Posted: 16 Jul 2014 08:59 PM PDT

સરકારી માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક મા શિક્ષણ સહાયકો ની ભરતી

Posted: 16 Jul 2014 09:02 PM PDT

 GOVT. SECONDARY BHARTI DECLARE FOR 978 VACANCY



બુધવાર, 16 જુલાઈ, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


કર્મચારી સંકલન સમિતિએ સરકાર સામે રાખેલી આપણી માંગણીઓ.

Posted: 15 Jul 2014 09:23 PM PDT


  1. ફિકસ પગારના વેતનમાં વધારો કરવો તથા પાંચ વર્ષનો ગાળો ઘટાડી બે વર્ષ કરવો,મળવા પાત્ર રજાનો લાભ આપવો 
  2. છઠ્ઠા પગાર પંચના વાહન ભથ્થુ,શિક્ષણ ભથ્થુ સહિત અન્ય ભથ્થાઓ અને ઉચ્ચત્તર પગાર ધોરણની યોજના મંજુર કરવી 
  3. વર્ગ ચારની આઉટસોર્સીંગ ભરતી બંધ કરી રોજગાર કચેરીથી નિયમીત ભરતી કરવી
  4. ભારત સરકારની તબીબી સારવારની યોજનાનો અમલ કરવો અને કેશ લેસ મેડીલેઇમ પોલીસી યોજના અમલમાં મુકવી 
  5. રહેમરાહની નોકરીની યોજના મુળ સ્વરૂપે પુનઃ ચાલુ કરવી 
  6. 45 વર્ષથી ઉપરના કર્મચારીને CCC અને CCC+ની પરીક્ષામાંથી મુક્તિ આપવી 
  7. કેદ્ર સરકારના ધોરણે નિવૃતિની વય મર્યાદા 58 વર્ષ થી વધારીને 60 વર્ષ કરવી 
  8. વર્ગ ચારના કર્મચારીઓની વય મર્યાદા 60 થી વધારીને 62 વર્ષ કરવી 
  9. કર્મચારીઓના પ્રþાાોના નિરાકરણ માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને કમીટીની રચના કરવી 
  10.  એશોશીએશન સાથે દર ત્રણ માસે બેઠકની વ્યવસ્થા કરવી

રાજ્યના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે

Posted: 15 Jul 2014 09:15 PM PDT


રાજ્યના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે
રાજ્યના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે.
ગુજરાત રાજ્યના ૭ લાખ કર્મયોગીઓના વિવિદ સંગઠનો ધી સચિવાલય ફેડરેશન, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય કર્મચારી વર્ગ-૪ મંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ તેમજ રાજ્ય બોર્ડ મહામંડળ, મહાનગરપાલિકા મહામંડળ સહીતના હોદ્દેદારો
મહત્વના ૮ આર્થિક અને વટીવટી પ્રશ્નો જેવા કે ફીક્સ પગારમાં વેતન વધારો, છઠ્ઠા પગારપંચના બાકી પ્રશ્નો, વાહન ભથ્થુ, શિક્ષણ ભથ્થુ, ઉચ્ચત્તર પગાર ધોરણમાં ૧૦, ૨૦, ૩૦ની યોજના, અન્ય ભથ્થાઓ, આઉટ સોર્સિંગની ભરતી બંધ કરી રોજગાર કચેરી મારફત નિયમિત ભરતી કરવી, કેશલેસ મેડીકલ યોજના દાખલ કરવી, વગેરે પ્રશ્નો માટે 
તા.૧૯-૬ના રોજ પ્રશ્નોનું નિરાકરણ કરવા આવેદનપત્ર આપવામાં આવેલ. પરંતુ રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે કોઇ નિરાકરણ ન આવતા રાયના તમામ કર્મયોગીઓ તા.૧૭-૭ થી તા.૩૧-૭ વિધાનસભા સત્ર દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. અને રાજ્ય સરકારનું અસંતોષ તરફ ધ્યાન દોરશે.

પ્રાથમિક શાળા નુ સ્વછતા અભિયાન ૧૦૦ દિઅવસ મા કરવાનુ રહશે

Posted: 15 Jul 2014 09:14 PM PDT



મંગળવાર, 15 જુલાઈ, 2014

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


CCC GTU ONLINE FORM

Posted: 14 Jul 2014 08:37 PM PDT

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


H TAT examination

Posted: 15 Jul 2014 12:37 AM PDT

Htat examination comming soon

18 july jaherat avi sake che


સરકાર સ્પષ્ટ નીતી ના બનાવે ત્યા સુધી માધમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો ને ફાજલ ન કરવા આદેશ

Posted: 14 Jul 2014 08:58 PM PDT


CCCપરીક્ષાની જાણ બાબત

Posted: 14 Jul 2014 08:46 PM PDT


વિકલાંગ સર્ટીફીકેટ કેમ્પ

Posted: 14 Jul 2014 08:44 PM PDT



શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન બાબત

Posted: 14 Jul 2014 08:42 PM PDT




આધાર DIES ની કામગીરી બાબત

Posted: 14 Jul 2014 08:40 PM PDT