સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ |
- ગુણોત્સવ ૨૦૧૪ ની માહિતિ બુકલેટમાં છેલ્લા પેજ પર લખવાના ગામ તાલુકો અને જીલ્લાના કોડ નમ્બર મેળવવા માટે ગુગલમાં surendranagar taluka/town/village name & code લખીને સર્ચ કરવાથી પોત પોતાની માહિતિ મળશે mahiti by H.B.VAGHELA,nagnesh-9925338660
- આ વેબસાઇટ(dabhiraj.blogspot.in) દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં deo ના સંકલનથી શૈક્ષણિક અને વહિવટિ તેમજ પરિપત્રોને લગતી માહિતિ ફેલાવનાર અને સમગ્ર જીલ્લાનાં આચાર્યોને મેસેજ થી માહિતગાર કરનાર શ્રી એસ.કે.ઝોબાળિયા વિધ્યામન્દિર,નાગનેશ,તા-ચુડા,જી-સુરેન્દ્રનગર ના આચાર્ય શ્રી હરિહરસિંહ બી વાઘેલા (મુળગામ-ભાડેર,તા-ધોરાજી,જી-રાજકોટ) ને તારીખ ૧-૨-૨૦૧૪ ના રોજ વઢવાણના ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદિના હસ્તે અધ્યાપન ક્ષેત્રનો સવા શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

Posted: 15 Feb 2014 03:11 AM PST |
Posted: 15 Feb 2014 02:38 AM PST |
Posted: 15 Feb 2014 02:34 AM PST |
You are subscribed to email updates from સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |