આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે.............!
- Ahmedabad district na 6 thi 8 Sixak Badli Camp mate Tamam Taluka ni Jagya ni Yadi
- Upacharatmak Paripatra
- SURAT JILLA GENERAL / JILLA FER BADLI CAMP NU AYOJAN
- Patan Jilla na 6 thi 8 Sixak Badli Camp Tamam Taluka ni Jagya ni yadi
- અલગ તેલંગાણાને લીલીઝંડી, હૈદરાબાદ 10 વર્ષ સુધી સંયુક્ત પાટનગર
- GOOD NEWS ..FULL PAY..NEXT DATE IS 13-8-2013 FINAL DISPOSAL CHE ETLE KE CHUKADO AVI JASHE.
- History of Gujarat
- Photo Of the day
વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે.............! Posted: 30 Jul 2013 09:48 PM PDT વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે આંકડામગાયા Bhaskar News, કેટલો નાણાંકીય બોજ પડે તેના આંકડા માગવામાં આવ્યા રાજય સરકાર પૂરો પગાર આપવાની તૈયારી કરતી હોવાની અટકળો તેજ બની રાજયના શિક્ષણ વિભાગે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોકરીકરતા વિદ્યાસહાયકોની કેટલી સંખ્યા છે અને તેમને નિયમિત પગાર આપવામાં આવે તો કેટલો ખર્ચ થાય તેમ છે તેના અહેવાલ તમામજિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાસહાયકોને રૂ. પ૩૦૦ના ફિકસ પગારથી રાખવામાં આવે છે અને પાંચ વર્ષનોકરી કર્યા પછી તેમને પુરો પગાર આપવામાં આવે છે. વિદ્યાસહાયકોને પુરો પગાર આપવાના મુદ્દે હાઇકોર્ટમાં રીટ કરાઇ હતી અનેતેનો ચુકાદો વિદ્યાસહાયકો તરફી આવ્યો હતો. રાજય સરકારને પુરો પગાર આપવાનો નિર્દેશ હાઇર્કોટે આપ્યો હતો. આ ચુકાદા સામે રાજય સરકાર સુપ્રિમકોર્ટમાંગઇ છે. રાજય સરકારે અત્યારે નિયમિત પગાર આપવાનો અહેવાલ મંગાવતા રાજય સરકાર પુરો પગાર આપવાનીતૈયારી કરી હોવાની અટકળો તેજ બની છે. કેવા પ્રકારની માહિતી માગવામાં આવી છે ? રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારાકરાયેલા પરિપત્રમાં એવી સુચના અપાઇ છે કે જિલ્લામાં ફિકસ-ઉચ્ચક પગારથી ભરતી કરાયેલા વિદ્યાસહાયકો-શિક્ષકોને ખરેખર ચુકવવામાં આવેલા ફિકસ પગારની વિગત આપવાની તાકિદ કરાઇ છે. ઉપરાંત તેમને નિયમિત પગાર આપવામાં આવે તોકેટલી રકમ આપવાની થાય અને તેનો કેટલો ખર્ચ થાય તેની વિગત આપવામાં આવીછે. આ સાથે કેટલા વિદ્યાસહાયકો જિલ્લામાં નોકરી કરે છે અને તેમને કઇ જોગવાઇ હેઠળ પગાર અપાય છે તેની માહિતી પણ આપવાની સુચના અપાઇ છે. રાજયમાં ૭૦ હજાર વિદ્યાસહાયકો ૂક્ઘ્; રાજયમાં પ્રાથમિક શાળાઓનું ત્રિસ્તરીય માળખું છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પપ હજાર, મહાનગર-નગરપાલિકા સંચાલિત પ્રાથમિકશાળામાંસાત હજાર તેમજ તાજેતરમાં ભરતી આઠ હજારવિદ્યાસહાયકો મળી ૭૦ હજાર વિદ્યાસહાયક થાય છે. ૧૦.૯૨ અબજનો વાર્ષિક બોજ પડી શકે રાજય સરકાર દ્વારા પૂરો પગાર અપાય તો મહિને રૂ. ૧૮ હજાર આસપાસનો પગાર થાય છે. હાલમાં ફિકસપગારમાં રૂ. પ૩૦૦નો પગાર અપાય છે. આવા સંજોગોમાં નિયમિત પગાર આપવામાં આવે તો ૭૦ હજાર વિદ્યાસહાયકોનો મહિને રૂ. ૯૧ હજાર અને વાર્ષિક રૂ. ૧૦.૯૨ અબજનો નાણાંકીય બોજ પડે તેમ છે. | ||||||||||||||||||||||||
Ahmedabad district na 6 thi 8 Sixak Badli Camp mate Tamam Taluka ni Jagya ni Yadi Posted: 30 Jul 2013 09:46 PM PDT | ||||||||||||||||||||||||
Posted: 30 Jul 2013 09:27 PM PDT | ||||||||||||||||||||||||
SURAT JILLA GENERAL / JILLA FER BADLI CAMP NU AYOJAN Posted: 30 Jul 2013 09:13 PM PDT | ||||||||||||||||||||||||
Patan Jilla na 6 thi 8 Sixak Badli Camp Tamam Taluka ni Jagya ni yadi Posted: 30 Jul 2013 09:03 PM PDT | ||||||||||||||||||||||||
અલગ તેલંગાણાને લીલીઝંડી, હૈદરાબાદ 10 વર્ષ સુધી સંયુક્ત પાટનગર Posted: 30 Jul 2013 11:53 AM PDT અલગ તેલંગાણા મુદ્દે સમગ્ર દિવસ દરમિયાન દિલ્હીમાં બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. સરકારે પોતાના સહયોગી દળ સાથે ચર્ચા કર્યા બાદ અલગ તેલંગાણાનું ગઠન કરવાની મંજૂરીની મહોર લગાવી છે.ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ અલગ તેલંગાણાને મંજૂરી મળી ગઈ છે.આ મામલે અલગ રિઝોલ્યુશન લાવવામાં આવશે.સુત્રોના જણાવ્યા અનુસાર તેલંગાણા બનવવામાં હજુ 200થી 250 દિવસાનો સમય લાગશે.કારણકે અલગ રાજ્ય બનાવવાની વિભિન્ન પ્રક્રિયાઓમાં આશરે આટલો સમય લાગી શકે છે.તો સુત્રોના જણાવ્યા અનુસાર આવનાર 10 વર્ષ સુધી હૈદરાબાદ સંયુકત રાજધાની રહેશે.તો હૈદરાબાદમાં જ બન્ને રાજ્યની ઉપલી અને નીચલી સદનનું નિર્માણ કરવામાં આવશે.આજની રાજનિતી પરિસ્થતિ પર નજર કરીએ તો આંધ્ર અને તેલંગાણા બન્ને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે.હૈદરાબાદને કેન્દ્ર શાશિત પ્રદેશ બનાવવામાં નહીં આવે.જ્યારે આંધ્રની નવી રાજધાની પ્રકાસમ અથવા વિજયવાડા હશે. | ||||||||||||||||||||||||
GOOD NEWS ..FULL PAY..NEXT DATE IS 13-8-2013 FINAL DISPOSAL CHE ETLE KE CHUKADO AVI JASHE. Posted: 30 Jul 2013 11:36 AM PDT | ||||||||||||||||||||||||
Posted: 30 Jul 2013 12:43 AM PDT
| ||||||||||||||||||||||||
Posted: 30 Jul 2013 12:36 AM PDT |
You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |