જામનગર જિલ્લા બદલી કેમ્પ કાર્યક્રમ Posted: 05 Jul 2013 09:21 PM PDT |
જેલ ખાતાના સિપાહીની શારીરિક કસોટી અંગે....... Posted: 05 Jul 2013 09:17 PM PDT |
Gujarat rajya krushi Uni............. Posted: 05 Jul 2013 09:15 PM PDT |
Badli camp.......... Posted: 05 Jul 2013 08:49 PM PDT |
Vadodara Badali Camp News Final Posted: 05 Jul 2013 10:23 AM PDT |
નજીકના ભવિષ્યમાં TAT -3 તથા HTAT પરીક્ષાની તારીખ જાહેર થાય તો નવાઈ નહિ. કદાચ ઓગષ્ટ માસના બીજા અઠવાડિયામાં પરીક્ષા આવી પણ શકે છે. Posted: 05 Jul 2013 08:54 AM PDT TAT -3 પરીક્ષા પહેલાં સરકાર ઉચ્ચત્તર ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકની ભરતી કરશે તેવા બિનસત્તાવાર સમાચાર મળી રહ્યા છે.info by Jitendra patel |
આચાર્ય અને શિક્ષક ની ફરજો અને જવાબદારીઓ Posted: 05 Jul 2013 08:01 AM PDT |
Porbandar Dist Setup........... Posted: 05 Jul 2013 07:54 AM PDT |
ભરુચ જિ.બદલી કેમ્પ........ Posted: 05 Jul 2013 07:23 AM PDT 8/7/13 વધ ઘટ બદલી કેમ્પ આમોદ, વાગરા જંબુસર ભરુચ 9/7/13 વધ ઘટ બદલી કેમ્પ વાલીયા જગડિયા અંક્લેશ્રવર હાંસોટ 15/7/13 1 થી 5 માટે બદલી કેમ્પ આમોદ, વાગરા જંબુસર ભરુચ વાલીયા જગડિયા 16/7/13 1 થી 5 માટે બદલી કેમ્પ જનરલ 17/7/2013 અપર વિભાગ બદલી કેમ્પ ગણિત વિ સા વિ આમોદ, વાગરા જંબુસર ભરુચ વાલીયા જગડિયા હાંસોટ 18/7/13 આમોદ, વાગરા જંબુસર ભરુચ વાલીયા જગડિયા હાંસોટ ભાષા 19/7/13 6 થી 8 માટે બદલી કેમ્પ જનરલ જિ.શિ અને તાલીમ ભવન ભરુચ |
Junagadh Vadh Sixako chhuta Karva babat Posted: 05 Jul 2013 07:20 AM PDT |
ધોરણ ૬ થી 8 કાર્યભાર બાબતનો પરિપત્ર Posted: 05 Jul 2013 07:16 AM PDT |
VIDHYASAHAYAK BHARTI FINAL MERIT NEWS Posted: 05 Jul 2013 06:41 AM PDT VIDHYASAHAYAK BHARTI FINAL MERIT LIST 8/7/13 SUDHI MUKAVANI SHAKYTA CHE. >NOTE: AA MAHITI AADHARBHUT SUTRO DWARA MDEL CHE.AA MAHITI CHANGE PN THAY SKE CHE.MATE WEBSITE CHECK KRTA REHVU... |
VIDYASAHAYAK BHARTI Posted: 05 Jul 2013 06:39 AM PDT VIDYASAHAYAK MITRO NE THAI RAHELA ANYAY SAME LADAT APVA MATE GANDHINAGAR 9/7/13 NA ROJ MEETING RAKHEL CHHE.JODAVA MANGTA MITRO SAMPARK KARE. Ketan patel 9979787228 pankaj patel 9979479309 sanjay bhatt 9016215353 Tarikh 9/7/2013 bapore 11 vage malavu |
જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી સેતુ યોજનામાં સામેલ થવા માંગતા સ્પેશિયાલીસ્ટ તબીબો પાસેથી અરજીઓ મંગાવાઇ:- Posted: 05 Jul 2013 03:38 AM PDT જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી સેતુ યોજનામાં કલાકના રૂ.૬૦૦/ લેખે કેટલીક જગ્યાએ સામેલ થવા માંગતા સ્પેશિયાલીસ્ટ તબીબો પાસેથી તા.૧૨/૭/૧૩ સુધીમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સિવિલ સર્જન જામનગર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગરને સાથે મળે તે રીતે અરજીઓ મંગાવાઇ છે. ધ્રોલ સીએસીમાં ગાયનોકોલોજીસ્ટ, દ્વારકા સીએસીમાં ગાયનોકોલોજીસ્ટ અને પીડિયાટ્રીકસ બંને માટે તથા સિકકા, સલાયા, રાવલ, કલ્યાણપુર, દ્વારકા, કાલાવડ, જામજોધપુર, ભાણવડ, જોડિયા, ધ્રોલ, દ્વારકા સીએચસીમાં બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગના નિષ્ણાંત, એમડી મેડીસીન, જનરલ સર્જનમાંથી કોઇ પણ એક જગ્યા માટે તેમજ ખંભાળિયા હોસ્પિટલ માટે એમડી મેડીસીન, ગાયનોકોલોજીસ્ટ, એનેસ્થેટીસ્ટ, ઓર્થોપેડીક સર્જન, ઇએનટી સર્જન, ડરમેટોલોજીસ્ટ, સાયકીયાટ્રીસ્ટ, રેડીયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટની અરજીઓ મંગાવાઇ છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયુ છે. |
ચોટીલા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે મહિલા સંચાલકની જગ્યા માટે અરજી કરો:- Posted: 05 Jul 2013 03:36 AM PDT સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના હબીયાસર, લાખણકા, ચોટીલા-૮, થાન-૧૦, કંથારીયા-૨, નવી પરબડી, બામણબોર-૪(પાતો) અને થાન-૫ ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે મહિલા સંચાલકની ખાલી જગ્યા ભરવાની થાય છે. આ ખાલી જગ્યાના કેન્દ્રમાં મહિલા સંચાલક તરીકે ફરજ બજાવવા ઇચ્છતા હોય તેવા ફકત મહિલા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી- ચોટીલા ખાતેથી રૂબરૂ મેળવી સંપૂર્ણ વિગતો સહિતની અરજી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તા. ૧૨ મી જુલાઈ-૨૦૧૩ સુધીમાં મામલતદારશ્રી, ચોટીલા કચેરીને મળે તે રીતે મોકલી આપવા મામલતદારશ્રી, ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. |