આપણું ગુજરાત – AAPNU GUJARAT |
- જામનગર જિલ્લા બદલી કેમ્પ કાર્યક્રમ
- જેલ ખાતાના સિપાહીની શારીરિક કસોટી અંગે.......
- Gujarat rajya krushi Uni.............
- Badli camp..........
- Vadodara Badali Camp News Final
- નજીકના ભવિષ્યમાં TAT -3 તથા HTAT પરીક્ષાની તારીખ જાહેર થાય તો નવાઈ નહિ. કદાચ ઓગષ્ટ માસના બીજા અઠવાડિયામાં પરીક્ષા આવી પણ શકે છે.
- આચાર્ય અને શિક્ષક ની ફરજો અને જવાબદારીઓ
- Porbandar Dist Setup...........
- ભરુચ જિ.બદલી કેમ્પ........
- Junagadh Vadh Sixako chhuta Karva babat
- ધોરણ ૬ થી 8 કાર્યભાર બાબતનો પરિપત્ર
- VIDHYASAHAYAK BHARTI FINAL MERIT NEWS
- VIDYASAHAYAK BHARTI
- જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી સેતુ યોજનામાં સામેલ થવા માંગતા સ્પેશિયાલીસ્ટ તબીબો પાસેથી અરજીઓ મંગાવાઇ:-
- ચોટીલા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે મહિલા સંચાલકની જગ્યા માટે અરજી કરો:-
| જામનગર જિલ્લા બદલી કેમ્પ કાર્યક્રમ Posted: 05 Jul 2013 09:21 PM PDT |
| જેલ ખાતાના સિપાહીની શારીરિક કસોટી અંગે....... Posted: 05 Jul 2013 09:17 PM PDT ![]() |
| Gujarat rajya krushi Uni............. Posted: 05 Jul 2013 09:15 PM PDT ![]() |
| Posted: 05 Jul 2013 08:49 PM PDT ![]() |
| Vadodara Badali Camp News Final Posted: 05 Jul 2013 10:23 AM PDT Info by ankit shah |
| Posted: 05 Jul 2013 08:54 AM PDT TAT -3 પરીક્ષા પહેલાં સરકાર ઉચ્ચત્તર ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકની ભરતી કરશે તેવા બિનસત્તાવાર સમાચાર મળી રહ્યા છે. info by Jitendra patel |
| આચાર્ય અને શિક્ષક ની ફરજો અને જવાબદારીઓ Posted: 05 Jul 2013 08:01 AM PDT |
| Porbandar Dist Setup........... Posted: 05 Jul 2013 07:54 AM PDT |
| Posted: 05 Jul 2013 07:23 AM PDT |
| Junagadh Vadh Sixako chhuta Karva babat Posted: 05 Jul 2013 07:20 AM PDT ![]() |
| ધોરણ ૬ થી 8 કાર્યભાર બાબતનો પરિપત્ર Posted: 05 Jul 2013 07:16 AM PDT |
| VIDHYASAHAYAK BHARTI FINAL MERIT NEWS Posted: 05 Jul 2013 06:41 AM PDT VIDHYASAHAYAK BHARTI FINAL MERIT LIST 8/7/13 SUDHI MUKAVANI SHAKYTA CHE. >NOTE: AA MAHITI AADHARBHUT SUTRO DWARA MDEL CHE.AA MAHITI CHANGE PN THAY SKE CHE.MATE WEBSITE CHECK KRTA REHVU... |
| Posted: 05 Jul 2013 06:39 AM PDT VIDYASAHAYAK MITRO NE THAI RAHELA ANYAY SAME LADAT APVA MATE GANDHINAGAR 9/7/13 NA ROJ MEETING RAKHEL CHHE.JODAVA MANGTA MITRO SAMPARK KARE. Ketan patel 9979787228 pankaj patel 9979479309 sanjay bhatt 9016215353 Tarikh 9/7/2013 bapore 11 vage malavu |
| Posted: 05 Jul 2013 03:38 AM PDT જામનગર જિલ્લામાં મુખ્યમંત્રી સેતુ યોજનામાં કલાકના રૂ.૬૦૦/ લેખે કેટલીક જગ્યાએ સામેલ થવા માંગતા સ્પેશિયાલીસ્ટ તબીબો પાસેથી તા.૧૨/૭/૧૩ સુધીમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સિવિલ સર્જન જામનગર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગરને સાથે મળે તે રીતે અરજીઓ મંગાવાઇ છે. ધ્રોલ સીએસીમાં ગાયનોકોલોજીસ્ટ, દ્વારકા સીએસીમાં ગાયનોકોલોજીસ્ટ અને પીડિયાટ્રીકસ બંને માટે તથા સિકકા, સલાયા, રાવલ, કલ્યાણપુર, દ્વારકા, કાલાવડ, જામજોધપુર, ભાણવડ, જોડિયા, ધ્રોલ, દ્વારકા સીએચસીમાં બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગના નિષ્ણાંત, એમડી મેડીસીન, જનરલ સર્જનમાંથી કોઇ પણ એક જગ્યા માટે તેમજ ખંભાળિયા હોસ્પિટલ માટે એમડી મેડીસીન, ગાયનોકોલોજીસ્ટ, એનેસ્થેટીસ્ટ, ઓર્થોપેડીક સર્જન, ઇએનટી સર્જન, ડરમેટોલોજીસ્ટ, સાયકીયાટ્રીસ્ટ, રેડીયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટની અરજીઓ મંગાવાઇ છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયુ છે. |
| ચોટીલા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે મહિલા સંચાલકની જગ્યા માટે અરજી કરો:- Posted: 05 Jul 2013 03:36 AM PDT સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના હબીયાસર, લાખણકા, ચોટીલા-૮, થાન-૧૦, કંથારીયા-૨, નવી પરબડી, બામણબોર-૪(પાતો) અને થાન-૫ ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે મહિલા સંચાલકની ખાલી જગ્યા ભરવાની થાય છે. આ ખાલી જગ્યાના કેન્દ્રમાં મહિલા સંચાલક તરીકે ફરજ બજાવવા ઇચ્છતા હોય તેવા ફકત મહિલા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી- ચોટીલા ખાતેથી રૂબરૂ મેળવી સંપૂર્ણ વિગતો સહિતની અરજી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તા. ૧૨ મી જુલાઈ-૨૦૧૩ સુધીમાં મામલતદારશ્રી, ચોટીલા કચેરીને મળે તે રીતે મોકલી આપવા મામલતદારશ્રી, ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. |
| You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |




















Thomas Stamford was born on 5 July 1781 and died on 5 July 1826. He is often described as the “Father of Singapore”. At the age of fourteen he became a clerk in the office of central London, the East Indian Company .If you have ear for languages at an early age learned the French had .Raffles declared the foundation of what was to become modern Singapore on 6 February, securing the transfer of control of the island to the East India Company. With much pomp and ceremony, the official treaty was read aloud in languages representing all nations present, as well as the Malay and Chinese inhabitants.
