ગુરુવાર, 23 મે, 2013

72 ટકા મોંઘવારી ભથ્થુ વધીને 80 ટકા થશ

રાજ્ય
સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામ
ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 1
લી જાન્યુઆરી 2013થી અમલ કરાયો છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને
મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય
લેવાયો છે. કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થુ
રોકડમાં ચૂકવવામાં આવશે. રાજ્ય
સરકારના કર્મચારીઓને કેન્દ્ર
સરકારના કર્મચારીઓની સમકક્ષ
મોંઘવારી ભથ્થુ મળતું થશે. ગુજરાત
રાજ્યના સરકારી કર્મચારીઓને
હાલમાં મળતું 72 ટકા મોંઘવારી ભથ્થુ વધીને
80 ટકા થશે. જેમાં અંદાજે 4.86 લાખ
કર્મચારીઓને તથા સેવામાંથી નિવૃત
થયેલા 3.77 લાખ પેન્શનરોને
મોંઘવારી ભથ્થામાં 8
ટકાના વધારાનો લાભ મળશે. જેના પરિણામે
રાજ્યની તિજોરી પર અંદાજે વાર્ષિક 1036
કરોડ રુપિયાનો વધારાનો નાણાકિય બોજ
પડશે.

રવિવાર, 12 મે, 2013

Download it

Word best app for free call chat download it in mobile my wechat id rdabhi30 add me or give me your id in coment WeChat - I'm using "WeChat", Download it from attachment; or from http://market.android.com/search?q=pname:com.tencent.mm (via @Share Apps)

શુક્રવાર, 10 મે, 2013

Net

English

માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.  13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ  www.gseb.org  તથાઅન્ય વેબસાઈટ  www.gipl.netતથા www.indiaresult.comપર  જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા.  18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે.

મંગળવાર, 30 એપ્રિલ, 2013

Talim

sayla,chotila,limdi,chudani pratyek highschoona first tabkani tallm u.b.vidhyalay,dollya (6/5/13 to  10/5/13)che.adi kct_9427032080

ગુરુવાર, 18 એપ્રિલ, 2013

Helpline

TAT Std. 11-12 ma taklif hoy to aa suchna vancho....

ઈમેલ રીસેટ કરવા માટે સંપર્ક કરો - ૦૭૯ ૨૩૨૫૬૫૯૨, ૯૩,૯૪ .
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.