બુધવાર, 31 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


SMS के जरिए ऐसे PAN कार्ड के साथ आधार को करें लिंक, आयकर विभाग ने शुरू की नई सर्विस

Posted: 31 May 2017 06:44 AM PDT


PAN कार्ड को आधार से लिंक करने के लिए फोन में यूआईडीपीएएन(UIDPAN) के बाद खाली जगह छोड़कर आधार संख्या और PAN संख्या को लिखकर 567678 या 56161 पर SMS भेजना होगा।


  आयकर विभाग ने PAN के साथ आधार को लिंक करने के लिए SMS सर्विस शुरू की है। इसके लिए किसी व्यक्ति को अपने फोन से बड़े अक्षरों में यूआईडीपीएएन(UIDPAN)  के बाद खाली जगह छोड़कर अपनी आधार संख्या और फिर उसके बाद अपनी पैन संख्या को लिखकर 567678 या 56161 को SMS भेजना होगा। इसके अलावा विभाग की ई-फाइलिंग वेबसाइट पर जाकर भी इनको आपस में लिंक किया जा सकता है। आपको बता दें कि देश के प्रमुख समाचार पत्रों में दिए गए विज्ञापनों में आयकर विभाग ने SMS के माध्यम से आधार और पैन को आपस में लिंक करने की जानकारी दी है।

~> आयकर विभाग ने हाल में शुरू की थी ई-फैसेलिटी सर्विस

आयकर विभाग ने PAN के साथ आधार को लिंक करने की नई ई-फैसेलिटी हाल में शुरू की थी। इसके लिए विभाग ने ई-फाइलिंग वेबसाइट पर होम पेज पर नया लिंक https://incometaxindiaefiling.gov.inदिया है। लिहाजा अब किसी भी इनडिविजुअल को दोनों यूनिक आइडेंटिटीज को आपस में लिंक करना आसान हो जाएगा। 

~> ये हैं आधार और PAN को आपस में लिंक करने का तरीका

इसके लिए सबसे पहले ई-फाइलिंग वेबसाइट के होमपेज पर दिए गए इस लिंक को क्लिक करना होगा। नया पेज खुलने के बाद इसमें अपने आधार नंबर और पैन नंबर के साथ आधार कार्ड के हिसाब से अपने नाम की डिटेल देनी होगी। इन सबके बाद यूनिक आइडेंटिफिकेशन अथॉरिटी ऑफ इंडिया द्वारा इस डिटेल का वेरिफिकेशन किया जाएगा। सब सही मिलता है तो आधार और पैन कार्ड का लिंक कंफर्म कर दिया जाएगा।

~> नाम में गलती होने पर आधार ओटीपी जरूरी


अगर आधार कार्ड में लिखे गए नाम में किसी तरह की गलती है तो इसके लिए आधार ओटीपी(वन टाइम पासवर्ड)जरूरी होगा।

~> क्या है नया प्रावधान

सरकार ने 2017 के बजट में कुछ नए प्रावधान किए हैं। इसके तहत यदि आधार के साथ पैन कार्ड लिंक नहीं है, तो उसे अवैध माना जाएगा। इस स्थिति में आप आयकर नहीं भर पाएंगे। इसके साथ ही कई जगहों पर टीडीएस काटा जाता है। इसके री-फंड का क्लेम भी आप नहीं कर पाएंगे। 

~> अगर नहीं किया लिंक तो होंगी ये परेशानी

फार्म 60 को भरे बिना आप संपत्ति खरीद या बेच नहीं पाएंगे। साथ ही कार खरीदने, बैंक या डीमेट अकाउंट खुलवाने, म्यूचुअल फंड खरीदने, 50 हजार रुपए से अधिक के बॉन्ड या डिबेंचर्स खरीदने, 50 हजार रुपए से अधिक का लाइफ इंश्योरेंस पेमेंट भी नहीं कर पाएंगे

RBI લાગૂ કરશે ‘એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી’, બેન્ક બદલી શકશો – ખાતા નંબર એ જ રહેશે

Posted: 31 May 2017 06:00 AM PDT

RBI લાગૂ કરશે 'એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી', બેન્ક બદલી શકશો – ખાતા નંબર એ જ રહેશે

SANDESH NEWS May 31, 2017

જે રીતે તમે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો લાભ લો છો, કંઇક એવી જ રીતે બેન્ક એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીનો લાભ પણ લઇ શકાશે. એટલે કે બેન્ક બદલશો તો પણ તમારો બેન્ક એકાઉન્ટ નંબર એ જ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર એસએસ મુંદડાએ ખાતા નંબર પોર્ટેબિલિટીની જરૂરિયાત પર જોર આપ્યું છે અને ટૂંક સમયમાં જ ગ્રાહકોને આ સુવિધા પૂરી પડાશે.

તેમણે કહ્યું કે એક વખત એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી શરૂ થઇ જશે ત્યારબાદ કંઇ બોલ્યા વગર જ ગ્રાહક બીજી બેન્કની પાસે જતો રહેશે. મુંદડાએ કહ્યું કે મોટી સંખ્યામાં બેન્ક બીસીએસબીઆઈ દ્વારા ડિઝાઇન આચાર સંહિતાનું પાલન કરતા નથી. બીસીએસબીઆઈ એક સ્વતંત્ર એકમ છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્કસ એસોસીએશન અને અનુસૂચિત કોમર્શિયલ બેન્કો દ્વારા સ્થાપિત કરાઇ છે.

તેમણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સાથે જોડાયેલ ખતરા અંગે પણ વાત કરી. બેન્કિંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા એ મુંબઇમાં એક કાર્યક્રમમાં કહ્યું કે મેં થોડાંક વર્ષો પહેલાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની વકાલત કરી હતી. ત્યારે તે ભલે અબસ્ટ્રેક્ટ લાગ્યું હોય પરંતુ યુપીઆઈ વગેરે નવા પ્રકારની ટેકનોલોજી સિસ્ટમ આવ્યા બાદ અને આધાર નંબરને ખાતા સાથે જોડાયા બાદ તેને લાગૂ કરવાની સંભાવનાને બળ મળી રહ્યું છે.

મુંદડાએ કહ્યું કે રિઝર્વ બેન્કની ચિંતા તમામ લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવા સુધી સીમિત છે. કેન્દ્રીય બેન્ક એ નથી જોઇ રહ્યું કે ગ્રાહકોને આ સુવિધાઓ આપવા માટે બેન્ક કેટલી ફી વસૂલી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં આધાર રજીસ્ટર્ડ થયો છે, એનપીસીઆઈ એ પ્લેટફોર્મ બનાવ્યું છે. આઇએમપીએસ જેવી બેન્કિંગ લેવડ દેવડ માટે કેટલીય એપ શરૂ કરાઈ છે. એવામાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની પણ સંભાવના શકય બની શકે છે.

મુંદડાએ એમ પણ કહ્યું કે આરબીઆઈ છેતરપિંડી દ્વારા ગેરકાયદે થતી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ લેવડદેવડમાં ગ્રાહકોના હિતોની રક્ષા માટે ટૂંક સમયમાં જ આખરી દિશા-નિર્દેશ રજૂ કરશે. આ નિયમોમાં અનાધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિંગ લેવડદેવડના મામલામાં ગ્રાહકોની દેણદારીને સીમિત રાખવાની જોગવાઇ કરી શકે છે.

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ જૂન 2017 નિયમો બાબત લેટેસ્ટ પરિપત્ર. 29/05/2017

Posted: 31 May 2017 02:46 AM PDT

મંગળવાર, 30 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


રાજ્ય સરકારના પેન્‍શનર /કુટુંબ પેન્‍શનર માટે હયાતી ખરાઇની સુવિધા Jeevan Praman Portal પર ઉપલબ્‍ધ કરવા બાબતનો પરિપત્ર. 29/05/2017

Posted: 29 May 2017 08:51 PM PDT


સોમવાર, 29 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


દરેક તાલુકામાં 1 અંગ્રેજી માધ્યમિક ની શાળા ચાલુ કરવા બાબતનો પરિપત્ર.

Posted: 29 May 2017 07:49 AM PDT

શનિવાર, 27 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


CBSE - JOINT ENTRANCE EXAMINATION (MAIN) - 2017 RESULT DECLARED

Posted: 27 May 2017 06:24 AM PDT

CBSE - JOINT ENTRANCE EXAMINATION (MAIN) - 2017 VIEW RESULT CLICK HERE http://cbseresults.nic.in/jee_main_zxc/jee_cbse_2017.htm

શુક્રવાર, 26 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી નું જીવંત પ્રસારણ નિહાળવા બાબતનો પરિપત્ર. 26/05/2017

Posted: 26 May 2017 05:07 AM PDT

ગુરુવાર, 25 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


ગુજરાતના પેન્શનરો હવે આ વેબસાઈટ ઉપર પોતાનું પેન્શન ઓન લાઈન જોઈ શકશે

Posted: 25 May 2017 08:38 AM PDT

ગુજરાતના પેન્શનરો હવે આ વેબસાઈટ ઉપર પોતાનું પેન્શન ઓન લાઈન જોઈ શકશે

માસિક , ત્રિમાસિક , વાર્ષિક ડીટેઇલ પેન્શન જોઈ અને ડાઉનલોડ કરી શકાય છે

સોમવાર, 22 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


પ્રાથમિક શાળામાં આવતી ડેટમ ગ્રાન્ટમાં વધારો કરવા અંગેનો પરિપત્ર. 22/05/2017

Posted: 22 May 2017 09:08 AM PDT


શનિવાર, 20 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


7માં પગારપંચ રિલેટેડ મહત્વ પૂર્ણ ન્યૂઝ પગાર બાંધણી માં ફેરફાર ની ઑફિશ્યલ જાહેરાત. 16/05/2017

Posted: 19 May 2017 10:59 PM PDT

ગુરુવાર, 18 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2017 ના આયોજન બાબતનો પરિપત્ર. 17/05/2017

Posted: 18 May 2017 08:57 AM PDT

બુધવાર, 17 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


CCC પરિક્ષા પાસ કરવા માંથી મુક્તિ આપવા અંગેનો પરિપત્ર. 16/05/2017

Posted: 17 May 2017 07:53 AM PDT

इन्टरनेट ग्रांट बाबत महत्वपूर्ण परिपत्र. 15/05/2017

Posted: 17 May 2017 06:17 AM PDT


સોમવાર, 15 મે, 2017

SATISHKUMAR PATEL

રવિવાર, 14 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


विश्व योग दिवसनी उजवणी करवा बाबतनो परिपत्र. 08/05/2017

Posted: 14 May 2017 04:25 AM PDT

શુક્રવાર, 12 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


ફિક્સ પગાર પર ખાસ ભથ્થું આપવા અને સેવાની શરતો માં સુધારો કરવા બાબત નિયામક નો લેટેસ્ટ પરિપત્ર તા.11/5/2017

Posted: 12 May 2017 06:39 AM PDT

[New post] BKNMU EXTERNAL ADMISSION 2017-18

ડૉ. વિવેક યુ. જોશી posted: ""

ગુરુવાર, 11 મે, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


धोरण- 6 थी 8 मां (उच्च प्राथमिकमां) विकल्प माटे टेट-2 पास करवी फरजियात करवा बाबत हाईकोर्टमां थयेल रीटना ऑर्डर बाद नो परिपत्र. 11-5-2017

Posted: 11 May 2017 09:09 AM PDT

HTAT EXAM RESULT DECLARED

Posted: 11 May 2017 12:24 AM PDT

HTAT EXAM RESULT DECLARED View Result Click Here http://result.sebgujarat.com/Result_HTAT.aspx

[New post] HTAT – 2017 FINAL ANSWER KEY

ડૉ. વિવેક યુ. જોશી posted: "HTAT - 2017 FINAL ANSWER KEY - CLICK HERE "