ગુરુવાર, 5 સપ્ટેમ્બર, 2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


શિક્ષક દિન વિશેષ

Posted: 04 Sep 2013 08:37 PM PDT


શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''
જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મ = વેદાંત,હિંદુ
જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''
સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
==
જીવન ==
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ.

TET 2 Provisional answer key Declared

Posted: 04 Sep 2013 06:46 AM PDT

new std9 sce program click here

બુધવાર, 4 સપ્ટેમ્બર, 2013

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


TET2 ANSWER KEY

Posted: 04 Sep 2013 06:12 AM PDT

TET2 ANSWER KEY DOWNLOAD CLICK HERE http://gujarat-education.gov.in/seb/

મોબાઇલ વિશે વધુ જાણો છો ?

Posted: 03 Sep 2013 08:04 PM PDT

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. એમ.કોમ. સેમેસ્ટર ૩માં એક્ષટર્નલ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ

Posted: 03 Sep 2013 09:45 AM PDT

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. એમ.કોમ. સેમેસ્ટર ૩માં એક્ષટર્નલ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ તારીખ:૦૫/૦૯/૨૦૧૩ થી ૧૬/૦૯/૨૦૧૩ સુધી ભરી શકાશે. વધુ માહિતી માટે અહિ ક્લિક કરો. http://external.saurashtrauniversity.edu/#

વર્ષઃ૨૦૧૩-૧૪ માં TPOની પોસ્ટને વહીવટી મંજૂરી આપવા બાબત

Posted: 03 Sep 2013 09:21 AM PDT

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


TET 2 Answer key ..........!

Posted: 03 Sep 2013 10:22 PM PDT

TET 2 Answer key available on 04/09/2013 2:00pm

To view Result Click here

HTAT Result News................!

Posted: 03 Sep 2013 10:23 PM PDT

HTAT Result coming soon.........

અંદાજીત પરિણામ ૨૫ થી ૨૮ % રહશે.....૨ માસ મા ભરતી થવાની પ્રબળ શક્યતાઓ છે.
HTAT પરિણામ 6 સપ્ટેમ્બર સુધી જાહેર થઇ જશે.
info by Source

Must be know.....................!

Posted: 03 Sep 2013 09:53 PM PDT


Must Read................!

Posted: 03 Sep 2013 09:39 PM PDT

BREAKING NEWS....
12/09/2013 TO 20/09/13 SUDHI GUJARAT NI TAMAM EDUCATIONAL INSTITUTES(DIET,B.R.C. C.R.C, SCHOOLS AND OTHERS) MA JOINT REVIEW MISSION MULAKAT LESE AME KENDRA SARKAR NE TE ANGE REPORT PAN PAHOCHADSE.....INFO BY-JAYESH TALATI

M.A., M.COM, EXTERNAL ADMISSION IN SAUARASTRA UNIVERSITY

Posted: 03 Sep 2013 08:12 AM PDT

M.A ,M.COM EXTERNAL SEMESTER-3 0NLINE FORM START DATE -5/9/2013 THI 

16/9/2013 SUDHI BHARI SAKASHE.

TPEO (TALUKA PRATHMIK SIXAN ADHIKARI) CLASS-2 ni nvi Jgya Manjur Krva Babat

Posted: 03 Sep 2013 08:08 AM PDT

DOWNLOAD CIRCULAR IN PDF FILE-click here
\

Matdar Yadi ma Tamaru Name Search Karo...................!

Posted: 03 Sep 2013 08:06 AM PDT

SEARCH YOUR NAME-click here

Taluka kakshae IED unit anvaye kamgiri review Meeting.............!

Posted: 02 Sep 2013 11:28 PM PDT

Kutchh Jilla mate

VIDHYASAHAYAK BHARTI NEWS.....................!

Posted: 02 Sep 2013 11:26 PM PDT



Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


UGVCL Vidhyut Sahayak Bharti

Posted: 03 Sep 2013 08:32 AM PDT

UGVCL Vidhyut Sahayak Bharti

Apply Now ( open in Internet Explorer)



How to Apply Online



HTAT Result coming soon.........

Posted: 03 Sep 2013 08:09 AM PDT

HTAT  પરિણામ 6 સપ્ટેમ્બર સુધી જાહેર થઇ જશે.

પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા તાલુકા પંચાયતમાની તાલુકા કેળવણી નિરીક્ષકની 225 જગ્યાઓ અપગ્રેડ કરી તાલુકા શિક્ષણ અધિકારી વર્ગ -2ની જગ્યાઓની મંજુરી બાબતનો પરિપત્ર

Posted: 03 Sep 2013 08:50 AM PDT

New Post of  TPEO created.......
Recruitment  Coming soon..........