મંગળવાર, 30 જુલાઈ, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


14 ma nana panch Dwara Mangavama aavel mahiti

Posted: 29 Jul 2013 09:55 PM PDT

Posted: 29 Jul 2013 09:55 PM PDT

1-7-2013 thi DA Jaher Thase- 10% no vadharo thase...Gujarat ma Diwali Vakhte Aapvani Sambhavana By-karmchari buletin


B.A SEM 3 GUJ UNI RESULT DECLARE

Posted: 29 Jul 2013 09:49 PM PDT

Gujarat University BA sem-3 Result Declare

View Result :Click here

Ahmedabad district ma Jilla Fer Badli thi java vada Sixako ni Yadi

Posted: 29 Jul 2013 09:29 PM PDT

Ahmedabad district ma Jilla Fer Badli thi java vada Sixako ni Yadi : click here

VIKALP VADA SIXAKO NE CAMP MA BESVA DEVA BABATE

Posted: 29 Jul 2013 09:47 AM PDT

5th Round announce For Social science and maths science V.s Bharti....!

Posted: 29 Jul 2013 09:22 AM PDT

(1) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧-૮-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૩૦-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
માધ્યમ કેટેગરી મેરીટ માધ્યમ કેટેગરી મેરીટ
ગુજરાતી જનરલ ૫૮.૧૭ ગુજરાતી અનુ.જાતિ ૬૪.૧૧
અનુ.જાતિ ભાઈઓ ૫૭.૩૫ વાલ્મિકી ૫૩.૬૫
અનુ.જાતિ બહેનો ૫૬.૯૫ સા.શૈ. પછાત બહેનો ૬૧.૪૪
અનુ.જન જાતિ ૫૫.૦૯ હિન્દી જનરલ ૬૪.૬૬
વાલ્મિકી ૫૬.૪૯ ઉર્દૂ જનરલ ૫૯.૬૮
સા.શૈ. પછાત ૫૦.૨૪ મરાઠી જનરલ ૫૯.૦૧
હિન્દી જનરલ ૭૦.૮૭
સા.શૈ. પછાત ૭૦.૦૬
અંગ્રેજી અનુ.જન જાતિ ૫૮.૬૪
ઉર્દૂ જનરલ ૫૯.૯૬
મરાઠી જનરલ ૬૩.૯૬
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

Fixed pay case new date is 13/08/2013.....!

Posted: 29 Jul 2013 09:28 AM PDT


Ghandhinagar Jilla ma Jilla Fer Bdli thi java vada 6 thi 8 na Sixako ni Yadi

Posted: 29 Jul 2013 08:55 AM PDT

Ghandhinagar Jilla yadi:Bhasha-ss-maths:science .pdf file:click here

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


Posted: 29 Jul 2013 09:43 AM PDT

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) પાંચમાં તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧-૮-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૩૦-૭-૨૦૧૩ ના ૧૩-૦૦કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાંઆવશે નહિ. (3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. ગણિત-વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન માધ્યમ કેટેગરી મેરીટ માધ્યમ કેટેગરીમેરીટ ગુજરાતી જનરલ ૫૮.૧૭ ગુજરાતી અનુ.જાતિ ૬૪.૧૧ અનુ.જાતિ ભાઈઓ ૫૭.૩૫ વાલ્મિકી ૫૩.૬૫ અનુ.જાતિ બહેનો ૫૬.૯૫ સા.શૈ. પછાત બહેનો ૬૧.૪૪ અનુ.જન જાતિ ૫૫.૦૯ હિન્દી જનરલ ૬૪.૬૬ વાલ્મિકી ૫૬.૪૯ ઉર્દૂ જનરલ ૫૯.૬૮ સા.શૈ. પછાત ૫૦.૨૪ મરાઠી જનરલ ૫૯.૦૧ હિન્દી જનરલ ૭૦.૮૭ સા.શૈ. પછાત ૭૦.૦૬ અંગ્રેજી અનુ.જન જાતિ ૫૮.૬૪ ઉર્દૂ જનરલ ૫૯.૯૬ મરાઠી જનરલ ૬૩.૯૬

KNOW ABOUT KANKREJ

Posted: 29 Jul 2013 09:05 AM PDT

બનાસ દર્શન પુસ્તકના આધારે બનાસકાંઠાજિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકો જગપ્રસિઘ્ધ ગાયો અને બળદો ધરાવતો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજય ધરાવતો હતો આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો . ૫ણ ૧૮૪૪ માં વહીવટની સગવડતા ખાતરઆ તાલુકાને પાલનપુર એજન્સીમાં મુકવામાં આવ્યો. વર્તમાન સમયમાં આ તાલુકાનું ક્ષેત્રફળ ૩રર ચો.માઈલ છે અને તેમાં ૧૦૫ ગામો આવેલ છે. ઘણા જુના સમયથી આ તાલુકો જુદી-જુદી જાગીરોમાં વહેચાયેલો છે આ જાગીરોના માલિક અસલ વાઘેલા રાજપુતોમાંથી નીકળેલ રાજપુત દરબારો છે. આ તાલુકામાં૩૪ તાલુકદારો છે. આ તાલુકામાં મોટા ભાગના જાગીરદારો વાઘેલા દરબારો છે. એકમાન્યતા પ્રમાણે અહીના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપુતના વંશમાંથી ઉતરી આવેલા છે. વાઘેલા રાણકદેવજી જે દિયોદરના હતા તેમના મોટા ભાઈ માણેક દેવજી દિયોદરની ગાદી ઉ૫ર રાજય કરતા હતા. તે રાણકદેવજીના વંશમાંથી ઉતરી આવેલા વંશજો વાઘેલા દરબારો કહેવાયા. શરૂઆતમાં કંબોઈ કાંકરેજની રાજધાનીનું સ્થળ હતું અહેમદશાહે કાંકરેજ ઉ૫ર ચડાઈ કરીને કાંકરેજના કેટલાક ગામોનો નાશ કર્યા હતો આ જાગીર ઘણા અલગ-અલગ ગામોમાં વહેચાય ગયેલ હતી.તેમાંની બે મોટી જાગીરો દેવ - દરબાર અને થળી છે. થળી કાંકરેજ તાલુકામાં મહત્વ ધરાવતી બીજી જાગીર છે . આના સ્થા૫ક ૫ણ શ્રી ઓગડ મહારાજ છે. કાંકરેજ તાલુકાનું વડું મથક શિહોરી છે. શિહોરી એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે. અત્યારે ૫ણ ગામમાં રબારી , લોહાણા અને દરબારો ની મુખ્ય વસ્તી છે. કાંકરેજી ૫શુધન રાષ્ટ્રીય કક્ષાએ ,૫ણ વખણાય છે .ગામમાં પ્રવેશતાં ૫શ્રિમે દરબારવાસનો રસ્તો ૫સાર કરીએ એટલે સામે એક નાનકડો વડલો દેખાય છે. તેના બીલકુલ પાસે કોટ છે. અંદરના ભાગમાં નાની દેરીના ઘુમટ ઉ૫ર લીલા રંગની અડધી ધજા ફરકે છે આ ગૌરી માતાનું મંદિર છે. ગુજરાત ભરમાં ગાયમાતાનું આ એક માત્ર મંદિર છે અને ધર્મશાળા ૫ણ છે. આ નાનકડી દેરીને ત્રણ બાજુ ત્રણ દરવાજા છે. દેરીની જાળીમાં જોતાં આરસ ૫હાણની ગાયમાતાની મૂર્તિ છે. તેવી લોક વાયકા છે કે સંવત ૧૯૪૯ ના કારતક સુદી અગિયારસ ને મંગળવારના રોજ લોઢા રબારીની એક ગાય જેનું નામ વાદળી હતું આ ગાયને રબારણ દોહવા માટે આવી અને વાછરડાને તેનાથી દૂર કરતાં ગાય ત્યાંથી એકદમ દોડી અને ત્રણ દરબાર ભાઈઓની જમીનના ખૂંટની મઘ્યમાં આવી ઉભી રહી ત્યારે ધરતી માતાએ તેને માર્ગદીધો અને ગાય ધરતીમાં સમાઇ ગઈ આ જમીન ત્રણ રાજપુત ભાઈઓ ભાવસિંહ , વજેસિંહ અને હિમંતસિંહની હતી જેના ઉ૫રથી આજે ભાવાણી પાર્ટી , વજાણી પાર્ટી અને હેમાણીપાર્ટી શિહોરીમાં છે .

FIX PAY HEARING DATE CHANGED NEW DATE 13/8/13

Posted: 29 Jul 2013 08:52 AM PDT

"Fix pay case next date aavi gai se.. 13-8-2013 SLP (Civil)14124-14125 /2012Case History & Order(s) STATUSPENDING Cause Title STATE OF GUJARAT & ORS. Vs. SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY Advocate Details Pet. Adv.MR. E.C. AGRAWALA Res. Adv.MR. ANIL KUMAR MISHRA-I Subject Category LETTER PETITION & PIL MATTER-SLPs FILED AGAINST JUDGMENTS/ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS PIL Listing Details Next Date of Listing13/08/2013"

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Kendriya Vidhyalaya Sangathan (KVS) Recruitment 2013 for Teaching and Miscellaneous Teaching Posts

Posted: 28 Jul 2013 09:22 PM PDT

Kendriya Vidhyalaya Sangathan (KVS) giving you a high opportunity for fulfill your dreams. KVS an autonomous organization under MHRD, GOI Invites Online applications from Indian citizens for the various types of teaching staff for the year 2012-2013 and 2013-2014. Eligible candidates can apply only through online mode. All required information is mentioned below.

Job Description:

Total number of vacancies: 4043

a) Post Graduate Teacher (PGT)
English: 85
Hindi: 69
Physics: 58
Chemistry: 82
Economics: 56
Commerce: 94
Maths: 91
Biology: 75
History: 34
Geography: 39
Computer Science: 80
Biotechnology: 3
Salary: 9300/- – 34,800/- plus Grade pay 4800/-
Age Limit: Upper age limit as on28/08/2013, 40 years

B) Trained Graduate Teacher (TGT)
English: 86
Hindi: 130
S.St: 168
Science: 105
Sanskrit: 38
Maths: 112
P&HE: 181
AE: 115
WE: 124
Librarian: 112
Salary: 9300/- – 34,800/- plus Grade pay 4600/-
Age Limit: Upper age limit as on28/08/2013, 35 years

C) Primary Teachers: 1979
Salary: 9300/- – 34,800/- plus Grade pay 4600/-
Age Limit: Upper age limit as on28/08/2013, 35 years

D) PRT (Music): 100
Salary: 9300/- – 34,800/- plus Grade pay 4200/-
Age Limit: Upper age limit as on28/08/2013, 30 years
Age Relaxation: Check in official notification

What is the Eligibility Criteria to Apply for Teaching and Misc. Teaching Posts

Educational Qualification: Candidates must Possess the degree of B.E., B.TECH, B.SC, M.SC, MCA, BCA, PG Degree/Diploma, master/bachelors degree, graduation/diploma/degree in electrical or electronics, engineering, senior secondary certificate passed in the(CTET). For further detail for qualification refer Official Notification

Application Fees: Candidates must pay fee of Rs.750/- & 30/- Indian bank charges. For more details refer http://jobapply.in/kvs/

Selection Process: Candidates will be selected based on written test, performance test & interview.

Dates to Remember: Date of submission of online application- 29/07/2013 to 28/08/2013
                                    Last date of submission of printed application 12/09/2013
                                   

How to Apply for Teaching and Misc. Teaching Posts

All eligible & interested candidates can apply only by online mode through the website http://jobapply.in/kvs/ by filling all the mandatory details from 29/07/2013 to 28/08/2013 by 11:59 pm. After submission of application form, candidates are required to take printout of online application form and submit it along with attested relevant testimonials at Post Box No: 3076, Lodi Road, New Delhi-110003

Important Note:
For any more details related to age, qualification, pay scale, selection & any other information please check the Official Notification.

Source Website:
Read Official Notification at Here:
Check Application Form at Here:

Official Website: www.kvsangathan.nic.in

સોમવાર, 29 જુલાઈ, 2013

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


Mail From Surendranagar

Posted: 29 Jul 2013 04:19 AM PDT



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


Kutch District General Camp

Posted: 28 Jul 2013 10:58 PM PDT

Kutch district general mangni badli camp std.1 thi 5 ane 6 thi 8. 

Dt.29/7 na savare 9:00 thi 1:00 Mandvi,Abadsa ane Lakhapat taluka no camp, 
Bapore 2:00 thi Nakhatrana,Mundra ane Bhuj taluka no camp. 

Dt.30/7 na savare 9:00 thi 1:00 Anjar ane Rapar taluka no camp tatha bapore 2:00 thi Bhachau ane Gandhidham taluka ma java mangta shixako mate camp. 

Dt.31/7 na savare 11:00 vage jillafer no camp. Tamam camp D.I.E.T. Bhuj khate yojashe