ગુરુવાર, 4 જુલાઈ, 2013

EduSafar

EduSafar

Link to Edusafar.comPrabhulal Dave   –

Prabhulal Dave

Posted: 03 Jul 2013 01:13 PM PDT

Mr. prabhulal Dave was born  in bambhaniya village near Amreli on 4/7/1916.  High school and college education to Junagadh, Ahmedabad College of Law graduate.  He started his career as a lawyer. Municipal, first elected President. Served as MLA in the Legislative Assembly of Gujarat .Assembly and chairman of the panel served .He was given the rank of cabinet when he humbly denies .

Prabhulal Dave Prabhulal Dave Prabhulal Dave

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


CCC Circulars

Posted: 03 Jul 2013 09:35 PM PDT

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


સરદાર પટેલ યુની. વાર્ષિક પદવીદાન સમારોહ.

Posted: 03 Jul 2013 09:22 PM PDT

loading...

બદલી અંગેના લેટેસ્ટ પત્રકો

Posted: 03 Jul 2013 08:55 PM PDT




બદલી કેમ્પ માં કુલ મહેકમ ગણવા આદેશ

Posted: 03 Jul 2013 08:54 PM PDT

CCC RESULT (પ્રમાણપત્ર )

Posted: 03 Jul 2013 08:51 PM PDT

GCVT દ્વારા GTU માધ્યમમાંથી લેવાયેલ CCC પરીક્ષાતારીખ 29,30 અને 31 માર્ચ-2013 નારોજ લેવાયેલપરીક્ષા નું રિઝલ્ટની Marksheet  (પ્રમાણપત્ર ) આવી ગયેલછે, તો ITI PALANPUR ખાતેથી રૂબરૂ જયી લઇ લેવું .INFO ITI PALANPUR MO-9374009731

HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો

Posted: 03 Jul 2013 08:50 PM PDT

સીધી ભરતીથી HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો............
મહત્તમ વય મર્યાદા ૩૫ થી વધારી ૩૬ કરાઇ.............

Junagadh jila na badli camp ni navi date

Posted: 03 Jul 2013 08:20 AM PDT


DOWNLOAD GUJARAT ROJGAR SAMACHAR 3/7/2013

Posted: 03 Jul 2013 07:26 AM PDT

Commissioner of Information

Information Department
Gandhinagar – 382 010
Gujarat – India
Gujarat Information Department Has Published
Gujarat Rojgar Samachar of The Date 3/7/2013

Educational corner ( શૈક્ષણિક )

Educational corner ( શૈક્ષણિક )


બદલી કેમ્પમાં શાળાના કુલ મહેકમને ધ્યાને લેવા આદેશ

Posted: 03 Jul 2013 08:58 PM PDT

બદલી કેમ્પમાં શાળાના કુલ મહેકમને ધ્યાને લેવા આદેશ : સંગઠન રજૂઆત કરીનેભેખડે ભરાયું પ્રાથમિક શિક્ષણમાં વહીવટીક્ષેત્રે મગજની નસો ખેંચાઇ જાય તેવી મહેકમની પ્રક્રિયા બાદ જાહેર કરાયેલો બદલીનો કેમ્પ યોજાય તે પૂર્વે જનિયામકના એક આદેશે હવા કાઢી નાખતાં હવે કેમ્પ ક્યારે યોજાશે, તેના પર અનિ‌શ્ચિ‌તાના વાદળો ઘેરાયાં છે, તો બીજીતરફ પ્રાથમિક શિક્ષણ નિયામકે પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક કેડર જજાણે રદ્દ કરી નાખી હોય તેવું અર્થઘટન સ્થાનિકેથી કરાતા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. નિયામક આર.સી. રાવલે તા. ૨/૭ના પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે,વધઘટની બદલી કરતી વખતે શાળાનું મંજૂર મહેકમ ધ્યાને લઇ અને જો વધ થતી હોય, તો શાળાના સૌથી જુનિયર શિક્ષકને વધઘટની બદલીનાનિયમાનુસાર વધમાં ગણીને બદલી કરવાની રહેશે. આ સંદર્ભે અભ્યાસુના જણાવ્યા અનુસાર નિયામકના પરિપત્રથી સ્પષ્ટ થાય છે કે,શાળાના કુલ મંજૂર મહેકમમાં ધો. ૧થી પમાં આઠ શિક્ષક ફરજ બજાવતા હોય અને ધો.૬થી ૮માં બે શિક્ષક ફરજ બજાવતા હોય આવી સ્થિતિમાં ધો. ૬થી ૮માં બે શિક્ષકોની ઘટ પડે, તો ધો. ૧થી પવાળા એટલે કે પીટીસીવાળા શિક્ષકોને ધો. ૬થી૮માં વિષય શિક્ષક તરીકે સમાવી લેવામાં આવશે. બીજા શબ્દોમાં હવે પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક એવી કેડર રહેતી નથી, એવું સ્થાનિકે માનવામાં આવી રહ્યું છે.

બીએલઓ બૂથ ઉપર હાજર ન થાય તો સસ્પેન્સન સુધી પગલાં

Posted: 03 Jul 2013 08:54 PM PDT

બીએલઓ બૂથ ઉપર હાજર ન થાય તો સસ્પેન્સન સુધી પગલાં *.ઓર્ડરનો સ્વિકાર ન કરનાર શિક્ષક-બીએલઓને નોટિસ ફટકારાશે રાજકોટ:રાજકોટ શહેર અને જિલ્લાના બુથ લેવલ ઓફીસરોએ કલેકટર તંત્ર સામે લડત છેડી છે. જ્યાં સુધી ૧૧ થી૬ દરમિયાન મતદાર યાદીની કામગીરીનો આદેશ લેખિતમાં ન મળે ત્યાં સુધી કામગીરીનો બહીષ્કારનું એલાન આપ્યુ છે. રવિવારે પણ બુથ ઉપર નહીં બેસવાની અને સાહિત્ય પરત કરવાની ચીમકી તંત્રને આપી હતી. જેના અનુસંધાને કલેકટરે જણાવ્યુ કે,તા. ૭ના રોજ બુથ ઉપર હાજર જે બીએલઓ હાજરનહીં થાય તેમની સામે સસ્પેન્સન સુધીની કાર્યવાહી કરાશે. શિક્ષક-બીએલઓને હાજર થવા માટે ફરજના ઓર્ડરમળ્યા હોય તેમને પણ રવિવારે હાજર થઇ જવા તાકીદ કરાઈ છે.દરમિયાન,કલેકટર તંત્રમાંથી મળેલી માહિતી અનુસાર બીએલઓની લડત સામે ચૂટણી પંચ ઝૂકવા તૈયાર નથી. અગાઉ જેનક્કી થયુ છે તે પ્રમાણે સવારે બે કલાક અથવા સાંજે નોકરીમાંથી છૂટી મતદારોના ઘરે એટલે કે,ડોર ટુ ડોર મતદાર યાદીની ચકાસણી કરવાજવુ પડશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે,મતદાર યાદી સમય મર્યાદામાં પુર્ણ કરવાની હોઇ ચૂંટણી વિભાગ દ્વારા પણ કવાયત હાથધરવામાં આવી છે. બીજી તરફ રવિવાર સુધીમાં બીએલઓ તેમના ઓર્ડરનો સ્વીકારકરશે નહીં તો નોટિસ ઉપરાંત લોકપ્રતિનિધિત્વધારાની કલમ હેઠળ ફોજદારી કાર્યવાહીની પણ જોગવાઇ છે. ચૂંટણી જેટલી જ મતદારયાદીની કામગીરી ગંભીર ગણાવાઇ રહી છે. કોઇ પણ ભોગે બીએલઓએ રવિવારે બુથ ઉપર હાજર રહેવુ પડશે અને મતદાર યાદીની કામગીરી સત્વરેહાથ ધરવી પડશે. તેમાં બેદરકાર સાબીત થશે તો કડક કાર્યવાહી કરાશે. તેમ,કલેકટરે ઉમેર્યુ હતુ. Source Divya Bhaskar

Biseg 2013 Time table and Paripatra

Posted: 03 Jul 2013 08:06 PM PDT

Biseg 2013 Time table and Paripatra

Click here ..................




                                              Source : Puran Gondaliya
              

મત્સ્યોધોગ ખાતાની મત્સ્ય અધીકારી (સામાન્ય) વર્ગ - ૩ ની સીધી ભરતી

Posted: 03 Jul 2013 07:18 PM PDT

મત્સ્યોધોગ ખાતાની મત્સ્ય અધીકારી (સામાન્ય) વર્ગ - ૩ ની સીધી ભરતીની પસંદગી યાદી / પ્રતીક્ષા યાદી
જુ. નિરીક્ષક (વર્ગ-૩) કાનુની મા૫ વિજ્ઞાન OMR EXAM Instructions
જુ. નિરીક્ષક (વર્ગ-૩) કાનુની મા૫ વિજ્ઞાન OMR EXAM Answer Keys
જુ. નિરીક્ષક (વર્ગ-૩) કાનુની મા૫ વિજ્ઞાન OMR EXAM Question Paper SET D
જુ. નિરીક્ષક (વર્ગ-૩) કાનુની મા૫ વિજ્ઞાન OMR EXAM Question Paper SET C
જુ. નિરીક્ષક (વર્ગ-૩) કાનુની મા૫ વિજ્ઞાન OMR EXAM Question Paper SET B
જુ. નિરીક્ષક (વર્ગ-૩) કાનુની મા૫ વિજ્ઞાન OMR EXAM Question Paper SET A
જુ. નિરીક્ષક, (વર્ગ-૩) કાનુની મા૫ વિજ્ઞાનની ભ૨તી માટેની લેખિત પરીક્ષાની સુચના
જુનિ.નિરીક્ષક વર્ગ ૩ - કાનૂની તોલમાપ વિજ્ઞાન ની લેખિત પરીક્ષા ના પરીણામ અંગેની સુચના

BK Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam result

Posted: 03 Jul 2013 09:50 AM PDT

BK Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam result

C00045 BADAL GAWLE
C00046 RAGHAV BANDEDIYA
D00061 RAHUL CHOUGAD
D00067 KUSHAL CHOUHAN
D00078 MADHAV MEHTA
D00080 DEEPANSHU KANESH
D00097 LALIT TOMAR
D00104 PRAKASH RAWAT
E00110 HIMANI PARWAL
E00111 KAVYANI PARWAL
H00153 LEKHIKA CHOUHAN
H00154 KHUSHI BHINDE
H00157 MUSKAN DAMOR
H00158 ISHA DAWAR
H00160 PAYAL BHAYDIYA
H00167 YASHU CHOUHAN
J00188 DEVANSH RATHORE
J00198 KESHAV GOYAL
J00205 NISHIL VANI
K00207 LAXMAN VERMA
L00254 AJAY SOLANKI
L00294 KARAN MUJALDA
L00319 SANJAY KANESH
L00335 RAJPAL MANDLOI
N00380 KAVITA GOYAL
P00495 LALITA CHOUHAN
I00681 PRATEEK DESHMUKH
J00689 ACHAL SAHU
L00794 DEEPAK
L00795 NEERAJ KUMAR CHOUHAN
L00812 ALPESH JAMRA
L00888 KAMLESH BHURIYA
P00944 DISITA KANESH
P01020 VANDANA RATHOR
C01101 AMAN NAGRAJ
H01108 PRACHI BAGHEL
J01126 ANKUSH PATEL
L01169 HARSHIT CHOUHAN
L01319 MILIND SOLANKI
L01336 SHIVAM MUVEL
L01337 NARAYAN
L01353 RAJU DAWAR
M01399 SANSKRUTI RATHOR
P01456 MANISHA BHAYDIYA
P01513 SOHANI MASANIYA
P01602 RUPALI CHOUHAN
D01732 PRATHAM MANDLOI
H01782 SHARMILA
K01944 RAVINDRA
L01957 DEVENDRA RAWAT
L01982 NAWAL SINGH GFADARIYA
L01983 THAN SINGH GUTHARIYA
P02068 LAXMI MAVDA
P02124 RADHIKA MOURYA
P02125 SANGEETA DAWAR
I02208 PRAKHAR KULSHRESHTH
L02297 RITESH KHARAT
L02357 PRATHVIRAJ CHOUHAN
L02386 MAHESH PADIYAR
L02396 VIREN
L02437 RAHUL AWASIYA
L02484 BHAL SINGH DAWAR
L02500 NILESH SASTIYA
L02564 ANIL KANESH
L02594 ROHIT JAMRA
P02665 NEELAM
P02667 JYOTIBALA
P02713 DISHA BONDAD
P02722 MONU RATHAWA
P02726 MANISHA KANESH
P02727 JYOTI BAMANIYA
P02730 NIDHI CHOUNGAD
P02757 KUNTI KHARAT
L02921 GANESH KANESH
L02954 CHETNA KUMAR BHARIYA
L02961 RAHUL BHADIYA
L02963 SANDEEP DAWAR
L02979 MEGHRAJ DHAKAD
L02994 MAHESH TOMAR
P03148 SHILA

February 2012 Jawahar Navodaya vidyalaya std 5 Entrance exam result

Posted: 03 Jul 2013 09:55 AM PDT

ફેબ્રુઆરી -2012 જવાહર નવોદય પરીક્ષાનું રીઝલ્ટ 

http://www.navodaya.nic.in/jnvst2010/JNVST2013RESULT.xls

HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો

Posted: 03 Jul 2013 07:23 PM PDT

સીધી ભરતીથી HTAT આચાર્ય બનવા માટેની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો............
મહત્તમ વય મર્યાદા ૩૫ થી વધારી ૩૬ કરાઇ.............

CCC RESULT (પ્રમાણપત્ર )

Posted: 03 Jul 2013 07:03 AM PDT

CCC RESULT  (પ્રમાણપત્ર )

GCVT દ્વારા GTU માધ્યમમાંથી લેવાયેલ CCC પરીક્ષાતારીખ 29,30 અને 31 માર્ચ-2013 નારોજ લેવાયેલપરીક્ષા નું રિઝલ્ટની Marksheet  (પ્રમાણપત્ર ) આવી ગયેલછે, તો ITI PALANPUR ખાતેથી રૂબરૂ જયી લઇ લેવું .INFO ITI PALANPUR MO-9374009731

બદલી અંગેના લેટેસ્ટ પત્રકો

Posted: 03 Jul 2013 06:58 AM PDT

બદલી અંગેના લેટેસ્ટ પત્રકો 







બુધવાર, 3 જુલાઈ, 2013

Updates MaruGujarat

Updates MaruGujarat

Link to Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::

GSECL Vacancies For Medical Officer

Posted: 03 Jul 2013 12:56 AM PDT

Gujarat State Electricity Corporation Limited:

Post: Medical Officer (1)

Educational Requirements: MD or MBBS with DGO
Pay Scale: Rs. 27000-44710
How To Apply: Candidates meeting with the requirements may send their resume in attached proforma along with 2 passport size photographs and attested copies of School Leaving Certificate, Degree Certificate, Marksheet, Registration Certificate & Caste Certificate on or before dtd. 15.07.2013 to the I/c..CGM (HR&A) GSECL, Viduyt Bhavan, Race Course, Vadodara – 390007.
Last Date: 15.07.2013
Age Limit: 35 Years

Notification : Click Here

Stay connected with www.marugujarat.in for latest updates

District Child Protection Unit,Surendranagar Vacancies

Posted: 02 Jul 2013 09:35 PM PDT

District Child Protection Unit,Surendranagar Vacancies :
Click Here

Stay connected with www.marugujarat.in for latest updates

VMCE Engineers Recruitment (Regular Jobs) , July 2013

Posted: 02 Jul 2013 09:30 PM PDT

Vadodara Mahanagar Seva Sadan
(VMC- Vadodara Municipal Corporation)

Advt No 1.
Posts :
Assistant Engineer (Civil) : 08
Add Asst Engineer(Civil) : 03
Ass Asst Engineer (Mechanical) : 12

LAst date of receipt of application is 22/07/2013.

Read Advertisement  :
Click here

Advt 2. : 
Executive Engineer(Electrical)  : 01
DY Exe Engineer(Electrical) : 01
Dy Exe Engineer (Mechanical) : 03
Dy Executive Engg (Civil) : 02

Last date of Application is 22/07/2013.

Read Advertisement :
Click here

For more detailes visit VMCE Website :
http://www.vmcegov.com
Stay connected with www.marugujarat.in for latest updates

EduSafar

EduSafar

Link to Edusafar.comJean-Jacques Rousseau  –

Jean-Jacques Rousseau

Posted: 02 Jul 2013 01:12 PM PDT

Jean-Jacques Rousseauadopt the credit goes to the naturalist concept of education that Mr. Jean- Jacques Rousseau was born in France in 1712 AD . This discourse won Rousseau fame and recognition, and it laid much of the philosophical groundwork for a second, longer work, The Discourse on the Origin of Inequality. Rousseau was proud that his family, of the moyen order (or middle-class), had voting rights in the city. Throughout his life, he generally signed his books “Jean Jacques Rousseau, Citizen of Geneva.

Jean-Jacques Rousseau Jean-Jacques Rousseau Jean-Jacques Rousseau

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Posted: 24 May 2013 04:26 AM PDT