શિક્ષણ પરિપત્રો |
| Posted: 24 May 2013 04:26 AM PDT |
| You are subscribed to email updates from . To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
નવા પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રોગ્રામ,સરકારી ભરતીઓ,પરિણામ,ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોના પ્રોગ્રામ તેમજ શિક્ષણને લગતા સમાચાર જાણવા માટે દરરોજ આ બ્લોગ ની મુલાકાત લેતા રહો
શિક્ષણ પરિપત્રો |
| Posted: 24 May 2013 04:26 AM PDT |
| You are subscribed to email updates from . To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
આપણું ગુજરાત – AAPNU GUJARAT |
| Posted: 02 Jul 2013 08:24 PM PDT |
| પ્રા. શિક્ષકોનો બદલી કેમ્પ મુલત્વી ભુજ Posted: 02 Jul 2013 07:29 PM PDT જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા આજથી શરૂ થયેલા બદલી કેમ્પમાં પ્રથમગ્રાસે મક્ષિકાની જેમ શિક્ષક જગ્યા સરભર કરવાની માગણીના પગલે સત્તાવાળાઓએ હાલપૂરતા તમામ કેમ્પ મુલત્વી રાખવાની જાહેરાત કરતાં વર્ષોથી વતન નજીક આવવા માગતા શિક્ષકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. આજે સવારે શરૂ થયેલા ઓવર સેટઅપ (વધ)ના બદલી કેમ્પમાં પ્રારંભે જ શિક્ષક સંગઠને ધો. 1થી 5માં ઓવર સેટઅપ (વધ) વાળા શિક્ષકોને ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોની જગ્યાએ ગયા વર્ષની જેમ સરભર કરવાની માગણી જૂના શિક્ષકો દ્વારામૂકવામાં આવતાં નિયામક કચેરીનું માર્ગદર્શન માગતાં ત્યાંની સૂચનાના પગલે હાલ પૂરતા માગણી વાળા કેમ્પ મુલતવી રાખવાનોનિર્ણય લેવાયો હતો. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રીરાઠોડ અને હેડ કલાર્ક હરેશ જોશીના જણાવ્યા અનુસાર હવે આ કાર્યક્રમની નવી તારીખ નવેસરથી જાહેર કરાશે. દરમ્યાન કેટલાક નિષ્ઠાવાન શિક્ષકોએ આઘટના અંગે એવા પ્રત્યાઘાત આપ્યા હતા કે, આ કેમ્પમાં સરભર કરવાથી ધો. 1થી 5 વાળા શિક્ષકોને હાલ પૂરતો ફાયદો છે પણજ્યારે તે જગ્યા પર ધો. 6થી 8વાળા વિષય શિક્ષકોની જો ભરતી થઇ જાય તો ફરીવધ ઊભી રહેવાની, તે વખતે પાછી સમસ્યા ઊભી રહેશે વળી જે સારી જગ્યાઓ ઉપલબ્ધ છે તે ન હોય અને દૂર જવાનો વારો આવે. બીજી તરફ ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોને બીજી વખત એટલે ગત વર્ષે અનેચાલુ વર્ષે ફરી અન્યાય થયો અને તેમની બદલીનો હક છીનવાયો છે.વર્તમાન સંગઠન ઉપર ધો. 1થી 5ના શિક્ષકોનું પ્રભુત્વ હોવાથી મોટા ધોરણનું હિત સચવાતું નથી અને આમ જ ચાલ્યું તો ધો. 6થી 8નું અલગ સંગઠન રચાશે તેવું ઉમેર્યું હતું |
| New Update......................... Posted: 02 Jul 2013 10:54 AM PDT Badli camp:Rajkot District O.P. Camp... 9/7/13 11.30 vagye 11/7/13 9.00 vagye genral o.p Std.1 to 8 mangni... 16/7/13. To 18/7/13 Std.6 to 8 genral 22/7/13 8.00 vagye Std.1 to 5 genral 23.7.13 8.00 vagya thi. Jilla fer badli.. 25/7/13 8.00 vage .... Gandhinagar Jilla Badli Camp.... Vadh Ghat 6/7/2013 b.r.c. gandhinagar. Taluka fer - 16/7 and 17/7/2013 adalaj. General - 19/7/2013 adalaj khate..... NAVSARI Jilla Badli camp. 13-7-2013 vadh - ghat 14-7-2013 antarik badli 18-7-13 samgra jilla badli camp. Valsad district badli camp vadh ghat- valsad/kaprada 11/7/13 vadh ghat-Umbergaon/ Dharmpur/ Pardi 12/7/13 1 to 5 badli camp 15/7/13 6 to 8 badli camp 17/7/13 |
| આણંદ જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ અને એડી.પબ્લીક પ્રોસીક્યુટરની જગા માટે અરજીઓ મગાવાઇ:- Posted: 02 Jul 2013 04:24 AM PDT ૧૫-જુલાઇ સુધી અરજી કરી શકાશે: આણંદ જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ અને એડી.પબ્લીક પ્રોસીક્યુટરની ત્રણ જગાઓ માટે વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિઓ પાસેથી અરજીઓ મગાવવવામાં આવે છે. આ જગાઓ માટે સમાવિષ્ટ થવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારની ઉંમર ૫૫ વર્ષથી ઓછી અને વકીલ તરીકેની પ્રેકટીસ સાત વર્ષથી વધુ સમયની હોવી જોઇએ, તેમજ નિમણૂંકની અગાઉના ત્રણ વર્ષનો આવકવેરો ભરેલ હોવો જોઇએ. ઉત્સુક તથા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ કલેક્ટર કચેરી-આણંદ ખાતેથી નિયત નમૂનો મેળવીને સ્વચ્છ અક્ષરોમાં વિગતો ભરી તેની સાથે તમામ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સામેલ કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, આણંદને તા.૧૫/૭/૨૦૧૩સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. અનુસૂચિત જાતિ/જનજાતિ તેમજ પછાતવર્ગોના ઉમેદવારોએ જાતિ અંગેની સંપૂર્ણ વિગતો અરજીમાં આપવી અને તે અંગેના પ્રમાણપત્રો આધારોની નકલો સામેલ કરવાની રહેશે. ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે. |
| Posted: 02 Jul 2013 03:55 AM PDT 5.7.vadh gat 6.7.taluka aras pars 8.7 anand/umreth 9.7 borsad/aanklav 11.7 petlad/sojitra 12.7 khambhat/tarapur 16.7 janral 17.7 jilla ars prs 19.7 jilla ak tarfi |
| પાટણ જિલ્લાના બદલી કેમ્પની ONLINE એન્ટ્રી માટે અહીં ક્લિક કરો Posted: 02 Jul 2013 03:52 AM PDT |
| વિદ્યાસહાયક ભરતી માટે ની અગત્યા ની સૂચના Posted: 02 Jul 2013 03:49 AM PDT પ્રોવીઝનલ મેરીટ યાદી જોવાની તેમજ વાંધા અરજી સ્વીકારવાની મુદત તા.૨/૭/૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવે છે(વાંધા અરજી રવિવાર તા.૩૦/૬/૨૦૧૩ સિવાય સ્વીકારવામાં આવશે..) |
| સરકારી શાળાઓ ના શિક્ષકોની બદલી પરફોર્મન્સ નાં આધારે. Posted: 02 Jul 2013 03:47 AM PDT |
| You are subscribed to email updates from આપણું ગુજરાત – AAPNU GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
Educational corner ( શૈક્ષણિક ) |
| Posted: 02 Jul 2013 07:45 PM PDT |
| Posted: 02 Jul 2013 07:45 PM PDT |
| Posted: 02 Jul 2013 07:45 PM PDT |
| Posted: 02 Jul 2013 07:44 PM PDT |
| Posted: 02 Jul 2013 07:44 PM PDT |
| Posted: 02 Jul 2013 07:44 PM PDT |
| Posted: 02 Jul 2013 07:43 PM PDT |
| પ્રા. શિક્ષકોનો બદલી કેમ્પ મુલત્વી ભુજ Posted: 02 Jul 2013 06:57 PM PDT પ્રા. શિક્ષકોનો બદલી કેમ્પ મુલત્વી ભુજ, તા. 2 : જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા આજથી શરૂ થયેલા બદલી કેમ્પમાં પ્રથમગ્રાસે મક્ષિકાની જેમ શિક્ષક જગ્યા સરભર કરવાની માગણીના પગલે સત્તાવાળાઓએ હાલપૂરતા તમામ કેમ્પ મુલત્વી રાખવાની જાહેરાત કરતાં વર્ષોથી વતન નજીક આવવા માગતા શિક્ષકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. આજે સવારે શરૂ થયેલા ઓવર સેટઅપ (વધ)ના બદલી કેમ્પમાં પ્રારંભે જ શિક્ષક સંગઠને ધો. 1થી 5માં ઓવર સેટઅપ (વધ) વાળા શિક્ષકોને ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોની જગ્યાએ ગયા વર્ષની જેમ સરભર કરવાની માગણી જૂના શિક્ષકો દ્વારામૂકવામાં આવતાં નિયામક કચેરીનું માર્ગદર્શન માગતાં ત્યાંની સૂચનાના પગલે હાલ પૂરતા માગણી વાળા કેમ્પ મુલતવી રાખવાનોનિર્ણય લેવાયો હતો. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રીરાઠોડ અને હેડ કલાર્ક હરેશ જોશીના જણાવ્યા અનુસાર હવે આ કાર્યક્રમની નવી તારીખ નવેસરથી જાહેર કરાશે. દરમ્યાન કેટલાક નિષ્ઠાવાન શિક્ષકોએ આઘટના અંગે એવા પ્રત્યાઘાત આપ્યા હતા કે, આ કેમ્પમાં સરભર કરવાથી ધો. 1થી 5 વાળા શિક્ષકોને હાલ પૂરતો ફાયદો છે પણજ્યારે તે જગ્યા પર ધો. 6થી 8વાળા વિષય શિક્ષકોની જો ભરતી થઇ જાય તો ફરીવધ ઊભી રહેવાની, તે વખતે પાછી સમસ્યા ઊભી રહેશે વળી જે સારી જગ્યાઓ ઉપલબ્ધ છે તે ન હોય અને દૂર જવાનો વારો આવે. બીજી તરફ ધો. 6થી 8 વાળા વિષય શિક્ષકોને બીજી વખત એટલે ગત વર્ષે અનેચાલુ વર્ષે ફરી અન્યાય થયો અને તેમની બદલીનો હક છીનવાયો છે.વર્તમાન સંગઠન ઉપર ધો. 1થી 5ના શિક્ષકોનું પ્રભુત્વ હોવાથી મોટા ધોરણનું હિત સચવાતું નથી અને આમ જ ચાલ્યું તો ધો. 6થી 8નું અલગ સંગઠન રચાશે તેવું ઉમેર્યું હતું. |
| વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ Posted: 02 Jul 2013 06:50 AM PDT વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગરાજ્યની અપર પ્રાયમીર ધોરણ-૬થી ૮માં ૮૮૦૦ વિદ્યાસહાયકોની ભરતીના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. તેમાં હાલમાં નોકરી કરતા ઘણાં વિદ્યાસહાયકોએ અરજી કરી છે. આથી મેરીટ અને અનુભવના લીધે નવા ઉમેદવારોને અન્યાય થવાની શક્યતા રહેલી છે. શાળામાં નોકરી કરતા વિદ્યાસહાયકો જો ઉમેદવારી નોંધાવવી હોય તો તેમના રાજીનામાં લીધા વિના કોલ લેટર નહિ આપવાની માંગ ઉમેદવારોમાં ઉઠવા પામી છે. વિદ્યાસહાયક શિક્ષકોના રાજીનામા લીધા બાદ કોલ લેટર આપવા માગ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યના તમામજિલ્લાની અપર પ્રાયમરી ધોરણ-૬થી ૮માં વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. જેમાં ગણિત,વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષયના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે આવેલા ફોર્મના આધારે મેરીટના ધોરણે ઉમેદવારના પસંદગી જિલ્લાના કોલ લેટર આપવાની કામગીરી પ્રાથમિક શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે. વિદ્યા સહાયકની આ ભરતીમાં હાલમાં અપર પ્રાયમરીમાં નોકરી કરતા ઘણાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું હોવાનું નવા ઉમેદવારોએજણાવ્યું છે.Upar ni vigat mate ladva mangta mitro nichena number par sampark karo. |
| Posted: 02 Jul 2013 04:47 AM PDT Valsad district badli camp vadh ghat- valsad/kaprada11/7/13 vadh ghat- Umbergaon/ Dharmpur/ Pardi 12/7/13 1 to 5 badli camp 15/7/13 6 to 8 badli camp 17/7/13 INFO BY AADHARBHUT FB SUTRO..... |
| Posted: 02 Jul 2013 06:45 AM PDT |
| "પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ Posted: 01 Jul 2013 10:07 PM PDT "પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ ભુજ, તા. 1 : ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 30/9/12ના સેટઅપ પ્રમાણે તથા વિકલ્પ્નો લાભ લેનારા શિક્ષકો એચ ટેટમાં જતાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરતાં પહેલાં સમાવી લેવા ભુજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ પ્રા.શિ. નિયામક પાસે રજૂઆત કરી છે. આ શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, 2012માં વિકલ્પ કેમ્પ યોજાયો ત્યારે 2011ના સેટઅપ પ્રમાણે જગ્યાઓ બતાવાઇ હોવાથી તથા એચ ટેટની ભરતી વિકલ્પ બાદ કરવાના કારણે તેમને પોતાની જ શાળામાં વિકલ્પ્નો લાભ મળી શક્યો નહીં. 2011ના જૂનથી ધો. 8 પ્રા. શાળામાં શરૂ થયા છે. આ ત્રણ વર્ષ દરમ્યાન ધો. 6થી 8માં શિક્ષકોની ભરતી અટકી જતાં પ્રા. શાળાના આ શિક્ષકોએ આચાર્યની સૂચના પ્રમાણે અભ્યાસ કરાવ્યો છે. આમ તેમને તક મળશે તો બાળકોને લાયકાત અને અનુભવનો લાભ મળશે તેવી ખાતરી તેમણે લેખિત રજૂઆતમાં આપી છે." |
| You are subscribed to email updates from Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
primary education |
| બદલી કેમ્પ મા વિકલ્પ માટેના ફોર્મ Posted: 02 Jul 2013 02:00 AM PDT |
| મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી ,માટેનો નવો પરિપત્ર Posted: 01 Jul 2013 10:34 PM PDT |
| You are subscribed to email updates from જ્ઞાન સરિતા To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News |
| National Insurance Company Limited (NICL) Assistants Exam Date Declared – Download Admit Card Posted: 02 Jul 2013 02:40 AM PDT NIC is oldest insurance company in India and it has strength of more than 15,000 skilled staff. Before some time ago National Insurance Company Limited published a notification to recruit 2600 Assistants in their organization. Due to this advertisement they get huge response from candidates and received lots of applications. Right now they declared date for written examination of NICL Assistant. The written test for Gujarat State will be held on 21/07/2013 in two shifts, and centers for the exam are Baroda and Ahmedabad. The National Insurance Company Assistants Written Exam date for the other states is 14th July 2013. The Examination Shift Timings as below:
Download National Insurance Company Assistants Written Exam Admit Card Online:The candidates are requested to check official website www.nationalinsuranceindia.com to download their hall ticket or admit card. It will be available from 7 days prior to exam date.Read Official Notification at Here: The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
| Food Corporation of India (FCI) Recruitment for Management Trainee (MT) – 47 Vacancies for West Zone Posted: 01 Jul 2013 11:28 PM PDT The Food Corporation of India recently published a notification for inviting online/ offline application form for the posts of Management Trainees (MT). FCI is one of the largest public sector companies and they need these staff in its depots and offices spread all over the country. This recruitment advertisement is for total 460 posts, but out of them 47 vacancies are for West Zone. Check more details at below given description. Job Description: Job Title: Management Trainee Number of Posts for Various Disciplines:
Stipend: Rs.8500/- per month (Management Trainees will be absorbed as Managers in the IDA Pay scale of Rs. 16400–40500 after successful completion of training period of six months) Educational Qualification: Check below given official notification for detailed information about requires qualification. Age Limit: Maximum 28 Years (As on 01/08/2013) Age Relaxation: Check in Official Notification Dates to Remember: Online registration date 02/07/2013 to 31/07/2013 (Online/Offline Application Form will be received up to 31/07/2013) Application Fees: Rs.500/- Selection Process: It will be through Written Test, Group Discussion and Interview How to Apply for Food Corporation of India (FCI) Recruitment 2013 for Management Trainee (MT) Posts:Interested and eligible candidates may apply Online or Offline mode by visiting website www.fcijobsportal.com. After visiting official website visit at "Click to Apply" to online application process. And go on "Click to Download" tab to download offline application form.The Address: To, Post Box No. 35 Sector-19 Noida - 201301 Food Corporation of India (FCI) Written Exam Admit Cards:It will be Available for online download on official website of FCI before 15 Days prior to announced date of Examination.
The original post is on Gujarat Government Jobs - Employment News © copyright, 2012. Share it freely, but must be link back to this source. Ojas Service Team Best Regards! |
| You are subscribed to email updates from www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
SATISHKUMAR PATEL |
| JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST 2013 RESULT Posted: 02 Jul 2013 08:27 AM PDT JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST 2013 RESULT CLICK HERE http://www.navodaya.gov.in/jnvst2010/Main2010.htm |
| જામનગર જીલ્લાના ઓવર સેટપ કેમ્પ ૨૦૧૩ Posted: 02 Jul 2013 07:41 AM PDT |
| You are subscribed to email updates from SATISHKUMAR PATEL To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
Updates MaruGujarat | |
| Junior Supervisor Official Answer key and Question Paper Posted: 01 Jul 2013 08:27 PM PDT Junior Supervisor Official Answer key and Question Paper will be available from 03-07-2013 on Ojas website, Candidates can make objections about the Answer key before 15-07-2013, Final Answer key will be Updated on 22/07/2013. Exam was held on : 30/06/2013 Answer key will be available on following website: http://ojas.guj.nic.in/Home.aspx Advertisement : Click Here Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| NET - SLET Free Couching by Gujarat University Posted: 01 Jul 2013 08:15 PM PDT GUJARAT UNIVERSITY Ahmedabad 380009 NET - SLET Free Couching by Gujarat University : The main objective of providing coaching scheme is to prepare these candidates for appearing in the National Educational Testing (NET) and State Level Eligibility Test (SLET) so that sufficient number of candidates becomes available for selection of Lecturer in the University System. Eligibility: As per eligibility Criteria for appearing in NET Examination (Please refer http://www.ugc.ac.in/inside/neteligibility.html) Coaching will be organized by dividing the candidates into various groups, each group consisting of not more than 25 candidates in each paper. The selection of candidates will be done on the basis of a preliminary test, in case there are more number of applications. No admission fees will be charged. Advertisement : Click Here Notification : Click Here Application form : Click Here Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| Download call letters of Forest Assistant and Forest Guard Assistant Posted: 01 Jul 2013 07:32 PM PDT Download call letters of Forest Assistant and Forest Guard Assistant : Click Here Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| Important Notification of NICL Assistants Exam Posted: 01 Jul 2013 11:38 AM PDT For Gujarat State Exam will conduct on 21-07-2013 in Two shifts. The details are as below: According to the notification released by NICL
Details of the Shifts :
You can check more details about your shift on your admit card, which you can download from 7 days prior to the exam date. Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| GSECL Recruitment 2013 – Medical Officer & Lady Doctor Posts Posted: 01 Jul 2013 05:57 AM PDT GSECL Recruitment 2013 – Medical Officer & Lady Doctor Posts: Gujarat State Electricity Corporation Limited (GSECL) invites applications for recruitment of Medical Officer & Lady Doctor Posts. Eligible candidates may send their applications in the prescribed format on or before 15-07-2013. More details like age limit, qualification, selection process are given below… GSECL Vacancy Details: Total No of Posts: 02 Name of the Posts: 1. Medical Officer: 01 post 2. Lady Doctor: 01 post Age Limit: Candidates age should be below 35 years as on date of Advt published. Educational Qualification: Candidates should possess MD or MBBS with DGO for post 1, MBBS with DGO for post 2. Application Fee: A Fee of Rs.500/- (Rs.250/- for SC candidates) in form of DD drawn in favor of Gujarat State Electricity Corporation Ltd payable at Vadodara. How to Apply: Interested candidates may send their applications in the prescribed format along with detailed resume, recent passport size photographs, attested copies of school leaving certificate, qualification, caste, registration certificates on or before 15-07-2013 to I/c..CGM (HR&A) GSECL, Vidyuth Bhavan, Race Course, Vadodara – 390007. Last Date for Receipt of Applications: 15-07-2013 For more details regarding age limit, qualification, selection process, pay scale, how to apply are available in the following link… Click here for Recruitment Advt Click here for Application Form Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| UGC - NET 2013 Question paper (Paper-1) Posted: 01 Jul 2013 05:35 AM PDT UGC - NET 2013 Question paper 30-06-2013 (Paper-1) : Click Here Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| NRHM Staff Nurse Posts in Primary Health Centers of Bhavnagar, Amreli and Junagadh Posted: 01 Jul 2013 12:33 PM PDT National Rural Health Mission, Primary Health Centers, Post: Staff Nurse Locations: Bhavnagar (12 posts) , Amreli (9 posts) and Junagadh (24 posts) Interview Date: 06/07/2013 Ragistration Time: 10:30 a.m. to 12:30 p.m. , Interview Time: 1:00 p.m.Advertisement : Click Here Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| IBPS RRB CWE II Notification 2013 Posted: 01 Jul 2013 04:23 AM PDT IBPS RRB CWE II Notification 2013: Name of the Posts :
Recruiting Organizations :
Application Fee :
Educational Qualifications :
Important Dates :
Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| National Institute of Occupational Health Various Jobs Posted: 01 Jul 2013 04:16 AM PDT ![]() National Institute of Occupational Health (NIOH): Ad-hoc Posts: 1. Senior Research Fellow Details | Walk in interview 3rd July 2013 2. Project Assistant Details | Walk in interview 4th July 2013 3. Data Entry Operator Details | Walk in interview 11th July 2013 Permanent Posts: Click Here for Details | Application Form 1. Technical Officer-A 2. Technical Assistant 3. Technician-C 4. Section officer Stay connected with www.marugujarat.in for latest updates For more Updates keep visiting http://www.updatesmarugujarat.in |
| You are subscribed to email updates from Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat :: To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
ધોરણ નવ બીજી પરીક્ષા વિજ્ઞાન test