WI-FI EDUCATION IN GUJARAT |
- પ્રાથમિક શિક્ષણ ના બદલાવ ની એક ઝલક
- I T news
- News
- સરકારી કર્મચારીઓ 6ઠ્ઠા પગાર પ`ચના એરિયર્સનો ઉપાડ કરી શકશે
- વોશીંગ તથા બુટ ચપ્પલ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર
પ્રાથમિક શિક્ષણ ના બદલાવ ની એક ઝલક Posted: 24 Jun 2014 06:04 PM PDT |
Posted: 24 Jun 2014 06:03 PM PDT |
Posted: 24 Jun 2014 05:55 PM PDT |
સરકારી કર્મચારીઓ 6ઠ્ઠા પગાર પ`ચના એરિયર્સનો ઉપાડ કરી શકશે Posted: 24 Jun 2014 05:53 PM PDT સરકારી કર્મચારીઓ 6ઠ્ઠા પગાર પ`ચના એરિયર્સનો ઉપાડ કરી શકશે ગુજરાત સરકારના કર્મચારીઓ હવે તેમને મળેલા 6ઠ્ઠા પગારપ`ચના એરિયર્સનો પ્રથમ હપ્તાનો જી.પી.એફ.મા`થી ઉપાડ કરી શકશે. આ અ`ગેનુ` પરિપત્ર બહાર પડયુ` છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના મહામ`ત્રી દિનેશભાઇ શાહે જણાવ્યુ` હતુ` કે, છઠ્ઠા પગારપ`ચના એરિયર્સનો પ્રથમ હપ્તો કર્મચારીઓના જીપીએફના ખાતામા` પા`ચ વર્ષના લોકઇન પિરિયડમા` જમા થયો હતો. લોકઇન પિરિયેડ વિષે નાણા વિભાગે સ્પષ્ટતા કરી છે કે, તા. 20-3-2009ના ઠરાવ અન્વયે પગાર તફાવતના પ્રથમ હપ્તાની રકમ ગમે તે તારીખે કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ (જીપીએફ) ખાતામા` જમા થયેલ હોય, પર`તુ તેના પર વ્યાજ તા. 1-4-2009થી આપવાનુ` નક્કી થયુ` છે. તે જોતા` તે રકમના ઉપાડ સ`દર્ભે લોકઇન પિરિયેડ પૂર્ણ થવાની તા. 31-3-2014 ગણવાનુ` આથી સ્પષ્ટતા કરવામા` આવી છે. આ સ્પષ્ટતા ધ્યાનમા` લઇ સર્વે કચેરીઓના ઉપાડ અને વહેંચણી અધિકારીઓને જણાવ્યુ` હતુ` કે, જ્યારે કર્મચારી/ અધિકારી દ્વારા સામાન્ય ભવિષ્ય નિધિ (જીપીએફ) ખાતામા`થી ઉપાડ કરવાની માગણી કરે ત્યારે રકમની ગણતરી કરી તે મુજબ મ`જૂરી અપાશે. |
વોશીંગ તથા બુટ ચપ્પલ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર Posted: 24 Jun 2014 05:51 PM PDT |
You are subscribed to email updates from WI-FI EDUCATION IN GUJARAT To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |