KBC ગેમ 15 થી 75 ઉમેરી બનાવી શકાય છે .આ માટે જો 15 સવાલ ની ગેમ બનાવવી હોય તો data15 excle શીટ માં સવાલ લખી data.xml save કરીને ગેમ રમી શકાય છે.FOR DOWNLOAD CLICK HERE
પ્રથમ kbc game.zip file ને unzip કરો
ત્યારબાદ જો 15 સવાલ ની ગેમ બનાવવી હોય તો data15 excle sheet માં માત્ર 15 સવાલ લખી data.xml તરીકે સેવ કરો.
આ જ રીતે 20,25,30,50 સવાલની ગેમ બનાવી શકાય છે